Browsing: Gujarat News

ભક્તોની સુવિધા માટે ST દોડાવશે એક્સ્ટ્રા બસઆજથી જૂનાગઢમાં શિવરાત્રિના મેળાનો પ્રારંભજૂનાગઢના ભવનાથમાં આયોજીત મહાશિવરાત્રિના મેળાને મિનિ કુંભ મેળા તરીકે ઓળખવામાં આવે છે.દર વર્ષની જેમ આ વર્ષે…

અમદાવાદમાં EDની મોટી કાર્યવાહી.પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનના પૂર્વ એન્જિનિયરની ૧.૫૮ કરોડની સંપત્તિ જપ્ત.અમેરિકન નાગરિકોને છેતરવા ગેરકાયદે ચાલી રહેલા કોલ સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા હતા.અમદાવાદમાં ગઈકાલે…

૧૨ ફેબ્રુઆરીએ ફરીથી બેંકોની હડતાળ.ગુજરાતમાં ૧૫ હજાર કરોડના વ્યવહારો ખોરવાય તેવી શક્યતા.હાલના ૨૯ શ્રમ કાયદાઓને બદલે ૪ નવા લેબર કોડ અંગેની તાજેતરની સૂચના અને શ્રમજીવી વર્ગ…

ક્રિપ્ટો-હવાલાનું મોટું કૌભાંડ!.અમદાવાદમાં ઈડીના દરોડા: ગેરકાયદે કોલ સેન્ટરોના ૬ સ્થળો પર ત્રાટકી ટીમ.ઈડીના આ આકરા પ્રહારને પગલે ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો…

ટ્રસ્ટીઓ વચ્ચે નવી વોર શરૂ.મહુડી મંદિરમાંથી ગાયબ થયું ૧૩૦ કિલો સોનું!.સત્તાનો દુરુપયોગ કરનારા સામે શ્રી મહુડી મધુપુરી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટના આજીવન સભ્યોએ આક્ષેપો કર્યાં.જૈનોના પ્રસિદ્ધ…

મહાશિવરાત્રિ મેળામાં જતા ભક્તો માટે સારા સમાચાર.ગિરનાર રોપ- વેની ટિકિટના દરમાં ઘટાડો કરવામાં આવ્યો.મેળામાં આવતા યાત્રિકો રોજ સવારે ૦૭:૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી આ ડિસ્કાઉન્ટનો…

અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરી.દુબઈથી આવતી ફ્લાઈટમાં મુસાફર પાસેથી ૯૬ લાખની સોનાની લગડીઓ મળી આવી.દુબઈથી અમદાવાદ આવેલા મુસાફર પાસેથી ૩૨૪.૧૪ ગ્રામ સોનાની ત્રણ લગડીઓ ઝડપી પાડવામાં…

ગુજરાતના ઉદ્યોગોને ચાંદી જ ચાંદી.અમેરિકાથી ડોલર વરસશે, રાજ્યને થશે મોટા ફાયદાઓ.ભારત અમેરિકા ટ્રેડ ડીલના કારણે હીરા ઉદ્યોગ, ફાર્મા ઉદ્યોગ, રિન્યુએબલ એનિર્જિના વ્યવસાયને વેગ મળશે.ભારત-અમેરિકા વચ્ચેની આ…

ડાયાલિસિસ કન્ઝ્યુમેબલ્સની ખરીદીમાં ગેરરીતિઓ.આરોગ્ય વિભાગના ડેપ્યુટી સેક્રેટરી અને ઈન્ક્વાયરી કમિટીની સરપ્રાઈઝ વિઝિટથી ફફડાટ.ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ માટે ડાયાલિસિસ કન્ઝ્યુમેબલ્સની ખરીદીમાં મોટાપાયે ગેરરીતિઓ થઈ હોવાની ફરિયાદો થઈ હતી.અમદાવાદ…

RTO માં ભ્રષ્ટાચાર સામે લાલ આંખ.લાયસન્સના નામે નાણાં ઉઘરાવતા એજન્ટો પોલીસના સકંજામાં.અરજદારો પાસેથી ખોટી રીતે નાણાં પડાવતા બે એજન્ટો સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.અમદાવાદ…