Browsing: Food News

હપ્તા મામલે કેન્દ્રનો કડક ર્નિદેશઁ. કિસાન સન્માનનિધિમાં હજારો લાભાર્થી ખેડૂતો શંકાના દાયરામાં! ગુજરાતમાં વર્ષ ૨૦૨૨-૨૩માં ૫૯.૬૨ લાખ ખેડૂત લાભાર્થીઓને પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધી યોજનામાં લાભ અપાયો હતા.પ્રધાનમંત્રી…

પાક નુકસાન સહાય પેકેજ સહાય પેકેજ માટે ખેડૂતો ઓનલાઈન પોર્ટલ પર આજથી કરી શકશે અરજીઆ પેકેજનો લાભ મેળવવા માટે આજથી બપોરે ૧૨ કલાકથી ૧૫ દિવસ સુધી…

મોંઘવારી દર ઘટ્યો હોવાનો રિપોર્ટ સામે આવ્યોશાકભાજી-ફળોના ભાવ ઘટતાં છૂટક ફુગાવો ઘટીને ૦.૨૫% થયોસપ્ટે.માં ૧.૫૪ CPI ની સામે ઓક્ટોબરમાં ૧.૧૯ ટકા નોંધાયાદેશમાં ખાણી-પીણીની ચીજવસ્તુઓ અને શાકભાજી…

જથ્થો ફૂડ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યોસુરતથી પકડાયો ૭૫૪ કિલોનો શંકાસ્પદ પનીરનો જથ્થોશંકાસ્પદ પનીરના નમૂનાને તપાસ માટે મોકલાયો લેબોરેટરી કોઈપણ ગરબડી કે ભેળસેળ જણાશે તો કરાશે…

બંને પેઢીઓ સામે અગાઉ પણ સબસ્ટાન્ડર્ડ ઘી અંગેના કેસો દાખલ થઈ ચૂક્યા છડીસામાં બે પેઢીમાંથી ૯ લાખથી વધુ કિંમતનું શંકાસ્પદ ઘી ઝડપાયુંકાર્યવાહીમાં અંદાજે રૂ. ૮.૯૮ લાખથી…

યુરલ્સ ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલે ૪ ડોલર ઘટ્યો અમેરિકાના પ્રતિબંધોને કારણે રશિયાએ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો કર્યો રશિયાની મોટી કંપની યુરલ્સ ક્રૂડ ઓઇલનો ભાવ ડિસેમ્બર…

સ્થાનિક વહીવટ તંત્ર અને પોલીસ વિભાગે આ જાેગવાઈઓનો કડકાઈથી અમલ કરાવવાનો રહેશે. મહારાષ્ટ્ર સરકારે એક મહત્વના ર્નિણયમાં રાજ્યની તમામ દુકાનો તથા રેસિડેન્શિયલ હોટેલ્સ, રેસ્ટોરાં, ઈટરીઝ, થીયેટર્સ,…

બેકારી વધારવાના ઇરાદે એકાએક પગાર બંધ કરી દીધો છે આ અંગે રોજે રોજ નીત નવા વાયદા કરવામાં આવે છે.જી.એસ.એફ.સીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા મહિલાઓ સહિત…

અમદાવાદના ૪ ફૂડ યુનિટ સીલ, ૫૯ કિલો ખાદ્ય પદાર્થનો નાશ. AMC ફૂડ વિભાગે ૫૯ કિલોગ્રામ ખાદ્ય પદાર્થનો સ્થળ પર જ નાશ કર્યો હતા.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના…

વાહનની પાછળ હુડાનો વિરોધ કરતા બેનર લગાવ્યા.સાબરકાંઠાના હિંમતનગરમાં હૂડાનો ઉગ્ર વિરોધ શરુ થયો,હિંમતનગરના ૧૧ ગામોની ખેતીલાયક જમીન હૂડામાં જતી રહેશે અને તેથી ખેડૂતોએ તંત્રના સૂચિત વિકાસ…