Browsing: Gujarat News

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના માર્ગો પર ટ્રાફિક અમદાવાદ શહેર ખાલીખમ થવા લાગ્યું, રોડ મોટા લાગવા માંડ્યા ધનતેરસની પૂજા કરીને ઘણા લોકોએ મોડી સાંજે જ વતનની વાટ પકડી…

ગત વર્ષે બોર્ડ દ્વારા વેકેશનની શરૂઆત પહેલા ફોર્મ ભરવાના શરૂ કર્યાં હતા ધો.૧૦, ૧૨ની પરીક્ષા વહેલી છતાં હજુ કાર્યક્રમ જાહેર કરાયો નથી ગત વર્ષે દિવાળી વેકેશન…

બે કિમી લાંબી લાઈન, ખતરનાક ભીડ વતન જનારાઓથી ઉભરાઈ ગયું સુરતનું રેલવે સ્ટેશન અમદાવાદ-સુરત-રેલ્વે-બસ સ્ટેન્ડ પર ભારે ભીડ ઉમટી સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ…

રાજકોટ મનપાનો મોટો ર્નિણય ભાઈબીજના દિવસે બહેનો માટે સિટીબસ અને BRTS બસમાં મુસાફરી ફ્રી શહેરના તમામ રૂટ ઉપર બહેનો માટે રહેશે ફ્રીમાં મુસાફરી ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ…

રાજકોટના બિલ્ડરોને દિવાળી પહેલા મોટી રાહત આપવામાં આવી ફાયર સેફ્ટીને લઈને બિલ્ડરોને દંડ ફટકારી BU પરમિશન અપાશે ૧૦ થી ૧૨ જેટલા એસોસિએશન દ્વારા બીયુ પરમીશન માટે…

વડોદરા કોર્પોરેશને ૬૦૯૩૧ ચોરસ ફૂટ દીવાલ રંગબેરંગી કલાકૃતિઓથી સુશોભિત કરી નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે કોર્પોરેશન દ્વારા વોલ પેન્ટિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન…

અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનો પર ભીડ જામી. મુસાફરોની ભારે ભીડ જાેતાં પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ તત્કાળ અસરથી સ્થગિત કરી દેવાયું. શહેરોમાં રહેતા લોકો પોતાના વતનમાં જવા…

પોલીસે ૧૮ આરોપીઓના રિમાન્ડની માંગણી કરી હતી .આપ નેતા રાજુ કરપડા અને પ્રવિણ રામની પોલીસે કરી ધરપકડ. પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ દરમિયાનો…

બારડોલીની ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં વિવાદમા. ફિઝિયોથેરાપી વિભાગમાં ફી ઉઘરાવ્યાં બાદ પ્રવેશ રદ કરાતાં ભારે વિરોધ. વિદ્યાર્થીઓએ આ મામલે પોતાને છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું જણાવ્યું હતું. સુરતના…

મેઘપર ગામમાં એસ.ઓ.જી. શાખાની ટુકડીએ ચેકિંગ.લાલપુરના મેઘપર ગામમાંથી વધુ એક ડીગ્રી વગરનો બોગસ તબીબ ઝડપાયા. મેડિકલ પ્રેક્ટિસની ડીગ્રી ન હોવા છતાં પોતે ગરીબ દર્દીઓને તપાસીને તેને…