Browsing: Gujarat News

ગિરધરનગર ડબલ મર્ડર ગણેશ વિસર્જનમાં ઢોલ વગાડવા મુદ્દે થયેલી હત્યાના એક આરોપીને આજીવન કેદ ૩ મહિલાનો પુરાવાના અભાવે છૂટકારો; કેસ ‘રેરેસ્ટ ઓફ રેર’ ન ગણાતા કોર્ટે…

સોમનાથ મંદિરની ગણના જ્યોતિર્લિંગમાં પ્રથમ છે! અને એ ગુજરાતી માટે ગૌરવની વાત છે. 11 મેં એ સોમનાથ મંદિરનો સ્થાપના દિવસ છે, અને આ વખતે મંદિરના જીર્ણોદ્ધારને…

ક્રિક વિસ્તારમાં એક શંકાસ્પદ બોટ દેખાઈ હતી કોટેશ્વર નજીક પડાલા ક્રિકમાંથી બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાઈ ભારત-પાકિસ્તાન સરહદે આવેલી કચ્છની ખાડીમાં સુરક્ષા એજન્સીઓ ફરી એકવાર હરકતમાં આવી…

રાજ્યમાં નર્મદા જિલ્લો પ્રથમ ક્રમે.ધોરણ-૧૦માં અત્યાર સુધીનું સૌથી વધુ ૮૩.૮૬% પરિણામ.ગુજરાત બોર્ડ ધોરણ ૧૦ પરિણામમાં અમદાવાદ શહેર કરતા અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર આગળ નીકળ્યો.ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા…

સુરત નજીક બર્ડ ફ્લૂનો ખતરો.નવાપુર–નંદુરબારમાં H5N1 ફાટી નીકળતાં અઢી લાખ મરઘાંનો નિકાલ.પ્રભાવિત વિસ્તારોમાં એક કિલોમીટરના રેડિયસમાં આવેલા તમામ પોલ્ટ્રી ફાર્મમાં વિશાળ સ્તરે “કુલિંગ ઓપરેશન” હાથ ધરવામાં…

હવે મુસાફરો ચૂકવે છે ઓનલાઈન ભાડું.છૂટા પૈસાની ઝંઝટ ખતમ! એસ.ટી. બસોમાં ડિજિટલ મોડનો દબદબો.રાજ્યમાં ૮,૦૦૦થી વધુ બસોમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને યુપીઆઇ થકી ઓનનાલઇન બૂકીંગની…

આજે ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક WhatsApp નંબર ૬૩૫૭૩૦૦૯૭૧ પર મોકલીને પણ પોતાનું પરિણામ તરત જ મેળવી શકશે ગુજરાત શિક્ષણ બોર્ડ (GSEB)ની…

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને ઉકળાટની અસર.છસ્ઝ્રએ આગામી સાત દિવસ ગરમીનું યલો એલર્ટ આપ્યું.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉકળાટની સ્થિતિ અનુભવાઈ રહી છે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો…

કીર્તિ પ્રજાપતિએ માગી હતી ૧૫ હજાર લાંચ.ડીસાના રામપુરા(દામા)માં એક તલાટી લાંચ લેતા ઝડપાયા.ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા નહીં હોવાથી તેમણે છઝ્રમ્નો સંપર્ક કર્યો હતો.બનાસકાંઠામાં ACB…

પે એન્ડ યુઝની આ જાહેરમાર્ગની ઉભરાતી ગટર કયારે સાફ થશે? સુરતના રાંદેર રોડ તાડવાડી વૃષભ ટાવરની સામે મુખ્ય રોડ ઉપર આવેલા પે એન્ડ યુઝ ની આ…