Browsing: Jammu & Kashmir (UT)

હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ ફારુક અબ્દુલ્લા પર ફાયરિંગ કરનાર આરોપીને પોલીસે કસ્ટડીમાં લીધો છે, તે ઝાડીઓમાં છુપાયેલો…

‘હું તેમને ૨૦ વર્ષથી મારવા માંગતો હતો’ : કમલ સિંહજમ્મુમાં પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા પર ફાયરિંગનો પ્રયાસ સુરક્ષાકર્મીઓની સતર્કતાને કારણે ફારૂક અબ્દુલ્લાનો આબાદ બચાવ થયો છે,…

દુશ્મનનું ડ્રોન જાેતા જ સેનાનો મુંહતોડ જવાબ ઈરાન યુદ્ધના માહોલની વચ્ચે પાકિસ્તાનનું ભારતમાં છમકલું જવાનોના ભારે ફાયરિંગ બાદ દુશ્મનનું ડ્રોન પરત ભાગી ગયું હતું, જે બાદ…

રેલવેએ કર્યો ખુલાસો હવે ૧ માર્ચથી જમ્મુથી શ્રીનગર સુધી વંદેભારત એક્સપ્રેસ ટ્રેન નહીં દોડે ઉત્તર રેલવેએ શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-શ્રીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ…

જમ્મુ-કાશ્મીર અંગે મોટો ર્નિણય લેવાની તૈયારી.જમ્મુ-કાશ્મીરને ફરી રાજ્યનો દરજ્જાે આપવા પર કેન્દ્રીય મંત્રીના સંકેત.ઑગસ્ટ ૨૦૧૯માં ભારત સરકાર દ્વારા બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવી હતી.જમ્મુ-કાશ્મીરના રાજ્યના…

૧૧ પર્યટન સ્થળ ખોલવાનો આદેશ.જમ્મુ કાશ્મીરમાં ટૂરિઝ્મને હવે નવી રફ્તાર મળશે.આ અગાઉ ગત વર્ષે ૨૬ સપ્ટેમ્બરના રોજ ઉપરાજ્યપાલે ૧૨ પર્યટન સ્થળોને ફરીથી ખોલવાનો આદેશ આપ્યો હતો.જમ્મુ…

જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા ઉધમપુરમાં જૈશના ટોપ કમાન્ડર માવી સહિત ૨ આતંકવાદી ઠાર ભારતીય સેનાના વ્હાઇટ નાઈટ કોર્પ્સ, જમ્મુ-કાશ્મીર પોલીસે રામનગરના જાેફડ-માર્તા જંગલ વિસ્તારમાં…

જૈશના આતંકીઓ હોવાની શક્યતા ઉધમપુર જિલ્લામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દેતા સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો છે જમ્મુ-કાશ્મીરના…

મનાલી-શિમલામાં ચક્કાજામ ઉત્તર ભારતમાં આકાશી આફત, હિમાચલમાં ૫૩૫ રસ્તાઓ બંધ ખરાબ વાતાવરણના કારણે હવાઈ અને રેલવે સેવાઓ પણ ખોરવાઈ : પૂંચમાં ૧૦૦થી વધુ પ્રવાસીઓ ફસાયા જમ્મુમાં…

હવામાનમાં ફેરફાર લાંબો સમય સુધી નહીં રહે.છેલ્લા બેથી ત્રણ દિવસથી ઉત્તર ભારતમાં ઠંડી ઓછી થવા લાગી.શુક્રવારથી ઉત્તર ભારતના પર્વતીય અને મેદાની વિસ્તારોમાં હવામાન એક અઠવાડિયા સુધી…