Browsing: National News

પ્રિયંકા, કેટરિના અને આલિયા પાસેથી સમાન ડેટ્સ લેવા ચાર વર્ષ સુધી રાહ જાેઈ.ફરહાન અખ્તરની ધીરજ ખૂટી: ‘જી લે ઝરા’ નવી કાસ્ટ સાથે બનાવશે.ફરહાન અખ્તરે ફીમેલ સ્ટાર્સની…

હિન્દી ફિલ્મોએ ઓડિયન્સને ભ્રમણામાં રાખ્યું છે.બોલિવૂડમાં ઈતિહાસને મારી-મચેડીને રજૂ કરવામાં આવ્યો : અમિષ ત્રિપાઠી.વર્ષ ૨૦૧૬માં રિલીઝ થયેલી સંજય લીલા ભણસાલીની ‘પદ્માવત’માં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ…

ધનશ્રી નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છ.યુઝવેન્દ્રની એક્સ વાઈફ ધનશ્રી વર્માએ સ્પોર્ટ્સ ચેનલો જાેવાનું જ બંધ કરી દીધું.ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલના લગ્ન…

આંગડિયા મારફતે કરોડોના હવાલા.ક્રિકેટ સટ્ટાના રૂપિયા માટે બેંક એકાઉન્ટ ભાડે આપવાનો ધીકતો ધંધો, સીમ પણ એક્ટિવેટ.અમદાવાદ અને ગુજરાતમાં ક્રિકેટ સટ્ટા માટે ભાડે એકાઉન્ટ પ્રોવાઇડ કરતા સંખ્યાબંધ…

જાહેર સ્થળો પર વ્હિકલનો ઉપયોગ ન થાય તો મોટર વ્હિકલ ટેક્સ ન લાગુ પડે: સુપ્રીમ.મોટર વ્હિકલ ટેક્સ સ્વભાવિક રીતે વળતરદાયી છે એટલે કે ટેક્સ ચુકનારાને કંઇ…

પઠાનકોટ, તરનતારન, જાલંધર અને બરનાલામાં તો સામાન્ય કરતાં સો ટકાથી પણ વધુ વરસાદ નોંધાયો છે.પંજાબમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ચોમાસાએ છેલ્લા ૨૫ વર્ષના રેકોર્ડ તોડ્યા છે,…

બોક્સ ઓફિસ ક્વીન બનવા કંગના રણોતે ફરી કમર કસી.‘તનુ વેડ્સ મનુ ૩’માં કંગના અને આર માધવન ફરી સાથે જાેવા મળશે. આનંદ એલ રાય તરફથી સ્ક્રિપ્ટ તૈયાર…

શિલ્પા શિરોડકર તેલુગુ ફિલ્મ ‘જટાધારા’થી કમબેક કરશે.વેંકટ કલ્યાણ અને અભિષેક જયસ્વાલ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘જટાધરા’માં સુધીર બાબુ અને સોનાક્ષી સિંહા પણ મહત્વની ભૂમિકામાં છે.વેંકટ કલ્યાણ અને…

ફિલ્મની સ્ક્રિપ્ટ હાલ તૈયાર થઈ રહી છે.‘કિલ’ના ડાયરેક્ટર નિખિલ સાથે હોલિવૂડના યુનિવર્સલ સ્ટુડિયોએ હાથ મિલાવ્યા.ફિલ્મમાં હોલિવૂડના ટોચના એક્ટર્સને લેવાની સ્ટુડિયોની ઈચ્છા છે અને કાસ્ટ અંગે વિચારણા…

આ ફિલ્મ ૪૦-૫૦ કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છ.પરમ સુંદરી’એ પહેલા જ દિવસે સિદ્ધાર્થ મલ્હોત્રાની ૮ મોટી ફિલ્મોના રેકોર્ડ તોડ્યા.‘યોદ્ધા’ પછી સિદ્ધાર્થ મલ્હોત્રા અને ‘દેવરા પાર્ટ…