Browsing: National News

દિલ્હીમાં હાલ પૂરનું ભારે સંકટ ઊભું થયું.સ્મશાનથી લઈને સચિવાલય સુધી પાણી-પાણી, રાહત કેમ્પ ડૂબ્યાં. દિલ્હીમાં સ્વામી નારાયણ મંદિર, ફૂટઓવર બ્રિજ અને સિવિલ લાઇન્સ વિસ્તાર પણ પાણીથી…

પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમનું નિવેદન. GST સુધારાઓનું સ્વાગત છે પણ હવે મોડું થઈ ગયું છે.પી ચિદમ્બરમે એક્સ પર પોસ્ટ શેર કરીને કહ્યું કે, હાલની જીએસટી વ્યવસ્થા અને…

GST સ્લેબમાં ફેરફાર અંગેના ર્નિણયને PM મોદીએ ગણાવ્યો ઐતિહાસિક.કેન્દ્ર સરકારના આ ર્નિણયથી રોજિંદા વપરાશની વસ્તુઓ સસ્તી થશે અને જીવનરક્ષક દવાઓને સંપૂર્ણપણે કરમાંથી મુક્તિ આપવામાં આવી છ.ય્જી્…

૬૦ કરોડના કૌભાંડના વિવાદ વચ્ચે બાસ્ટિયન બંધ કરવી પડી, શિલ્પાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જાણકારી આપી.શિલ્પા શેટ્ટીએ જાહેરાત કરી છે કે તેનું રેસ્ટોરન્ટ બાસ્ટિયન બાન્દ્રા બંધ થઈ રહ્યું…

સંમતિ વિના ફોટોગ્રાફનો ઉપયોગ કરતી ઈ-કોમર્સ સાઈટ્સને સોનાક્ષીની ચીમકી.સોનાક્ષી છેલ્લે તેના ભાઈ કુશ એસ સિંહા દ્વારા ડિરેક્ટ થયેલી સુપરનેચરલ ફિલ્મ ‘નિકિતા રોય’માં જાેવા મળી હતી.બોલીવુડ એક્ટ્રેસ…

અભિનેતા જાેને ફિલ્મ ‘ફોર્સ ૩’ની તૈયારીઓ શરૂ કરી.૨૦૧૧ માંજાેન અબ્રાહમે નિશિકાંત કામત દ્વારા ર્નિદેશિત ફોર્સમાં એસીપી યશવર્ધન સિંહ તરીકે કામ કર્યું હતું.૨૦૧૧ માંજાેન અબ્રાહમે નિશિકાંત કામત…

મેનેજરના કૌભાંડની કહાની જાણીને હેરાન રહી જશો.એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ૨૩૨ કરોડ રૂપિયાનું મોટું કૌભાંડ.તેણે નકલી સંપત્તિ બતાવી, ડુપ્લિકેટ એન્ટ્રીઓ પણ બનાવી અને સંપત્તિના મૂલ્યને અતિશયોક્તિપૂર્ણ…

ત્રણ લાખ લોકોએ છોડવું પડ્યું ઘર.પંજાબના ૧૨ જિલ્લા પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા.પંજાબના ૧ હજારથી વધુ ગામો પૂરથી પ્રભાવિત થયા.સમગ્ર ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ…

મદન લાલે કુલદીપ વિશે કહ્યું.કુલદીપ યાદવને તેની અનોખી બોલિંગ સ્ટાઈલને કારણે ટીમમાં સામેલ કરવો જાેઈએ.આ ટુર્નામેન્ટ ૯ સપ્ટેમ્બરથી શરૂ થશે અને ૧૦ તારીખે ભારતીય ક્રિકેટ ટીમ…

તમામ લોકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.ઉત્તરાખંડના ગૌરીકુંડમાં ફસાયેલા ૪૭ ગુજરાતી શ્રદ્ધાળુ સોનપ્રયાગ રવાના.ગુજરાતના મોરબી, રાજકોટ અને જામનગરના ૪૭ સિનિયર સિટીઝનનું એક જૂથ ઉત્તરાખંડમાં ભારે વરસાદમાં…