Browsing: National News

સારા અલી ખાને એક લાંબી પોસ્ટ પોસ્ટ શેર કરી.સારા અલી ખાને ‘કેદારનાથ’ની ૭મી વર્ષગાંઠ પર સુશાંતને મિસ કર્યો.અભિનેતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા…

૩ ઇડિયટ્સ ૨ની સ્ક્રિપ્ટ તૈયાર, આમિર, માધવન અને કરીના ૧૫ વર્ષે સાથે દેખાશે.પહેલી ફિલ્મ ૨૦૦૯માં રિલીઝ થઈ હતી અને એક કલ્ટ ક્લાસિક ફિલ્મ બની ગઈ હતી.ફિલ્મ…

બેંગલુરુમાં યોજવામાં આવશે આઈપીએલ ૨૦૨૬ની મેચ.અમે IPÒ બીજી જગ્યાએ શિફ્ટ નહીં કરીએ : શિવકુમાર IPL-2026 ની સિઝન માટે થોડા જ દિવસોમાં ખેલાડીઓની હરાજી થવાની છે, ત્યારે…

કોંગ્રેસના સાંસદો ભાજપને, ભાજપના સાંસદો કોંગ્રેસને વોટ કરી શકે તેવી છૂટ આપો.કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ મનીષ તિવારીએ સંસદમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની સ્વતંત્રતા માટે એક મહત્ત્વપૂર્ણ લડાઈ શરુ કરી…

સરકારની કડકાઈ બાદ રોકાણકારોમાં હલચલ.શેર માર્કેટમાં ઈન્ડિગોનું ‘ક્રેશ લેન્ડિંગ’ ! ૫ દિવસમાં ૧૬% તૂટ્યો સ્ટોક.માર્કેટ શરૂ થયું ત્યારે ઈન્ડિગોના સ્ટોક ૪૯૦૦ રૂપિયા સુધી નીચે આવ્યા :…

પેન્શન સુધારા પર કેન્દ્ર.સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું.આઠમું પગાર પંચ ફક્ત વર્તમાન કર્મચારીઓ માટે પગાર માળખું નક્કી કરશે નહીં પરંતુ પેન્શન સુધારા અંગે ભલામણો કરશે.છેલ્લા કેટલાક અઠવાડિયાથી…

સ્પીડ લિમિટ ઘટાડીને ૭૫ કિમી પ્રતિ કલાક.યમુના એક્સપ્રેસવે પર હવે સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર.૧૫ ડિસેમ્બરથી ગતિ મર્યાદા ઘટાડવા માટેનો ર્નિણય, ડ્રાઇવરોએ નિર્ધારિત ગતિ મર્યાદામાં વાહન ચલાવવું…

બેલેરિનાથી લઈને બિલ્યોનેર સુધીની સફર૨૯ વર્ષીય લુઆના લોપેઝ લારા વિશ્વની સૌથી નાની ઉંમરની અબજાેપતિ બનીઅમેરિકાની પ્રિડિક્શન માર્કેટ સ્ટાર્ટઅપ કલ્શીની કો-ફાઉન્ડરનું વેલ્યુએશન ૧૧ અબજ ડોલરને પાર પહોંચ્યુંબ્રાઝિલમાં…

ઇકોનોમી ક્લાસ ડોમેસ્ટિક નોન-સ્ટોપ ફ્લાઇટ્સ પર ૪ ડિસેમ્બરથી એક નિશ્ચિત ભાડા મર્યાદા લાગુ કરવામાં આવી.દેશભરમાં ઇન્ડિગોની અસંખ્ય ફ્લાઇટ્સ રદ થવાથી મુસાફરીમાં ભારે વિક્ષેપ પડ્યો છે. આ…

સ્મૃતિ મંધાનાએ પલાશ મુચ્છલ સાથેના લગ્ન સત્તાવાર રીતે રદ કર્યા.સ્મૃતિએ કહ્યું, કે છેલ્લા કેટલાક સમયથી મારા જીવન વિશે ઘણી અટકળો ચાલી રહી છે જેથી મને લાગે…