Browsing: National News

અમેરિકામાં વસતા લાખ્ખો ગેરકાયદે ઇમિગ્રેન્ટ્સને રહેવાની, નોકરીની છૂટ મળવાની શક્યતા.આ પ્રોગ્રામ હેઠળ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને અમેરિકામાં રહેવાની અને વર્ક કરવાની મંજૂરી મળવાની શક્યતા છ.અમેરિકામાં કાનૂની ઇમિગ્રેશન સ્ટેટસ…

અવેઝ દરબારનો અમાલ મલિક પાસે કામ માગ્યાનો ઇનકાર.થોડા દિવસ અગાઉ મ્યુઝિક કમ્પોઝર ઇસ્માઇલ દરબારનો નાનો દિકરો અવેઝ દરબાર બિગ બોસના ઘરનો મહેમાન બન્યો હતો.બિગ બોસના ઘરમાં…

રાહા કોઈ છોકરાને ઘરે લાવશે તો રણબીર કપૂર તેને કાઢી મુકશે.રણબીર કપૂર અને આલિયા ભટ્ટે લગ્ન કરવાનો ર્નિણય કર્યો એ પહેલા તેઓ લગભગ પાંચ વર્ષ સુધી…

મીનાક્ષીએ બે બોલીવુડ ફિલ્મો મેળવી.ભાગમ ભાગ ૨ માં અક્ષય સાથે મીનાક્ષી ચૌધરી જાેડી જમાવશે.નિર્માતાઓ ‘ભાગમ ભાગ ૨’ ને પહેલા ભાગ કરતાં વધુ મનોરંજક બનાવવાનું લક્ષ્ય રાખી…

ભૂમિકા માટે ૮ કિલો વજન વધાર્યું.મિર્ઝાપુરનો અભિનેતા વિજય વર્મા ‘મટકા કિંગ’ બનશે.૧૯૬૦ના દાયકાના મુંબઈ પર આધારિત આ શ્રેણી મટકા જુગારની ખતરનાક દુનિયાને શોધશે.મિર્ઝાપુરમાં ભરત અને શત્રુઘ્ન…

માહિતી સબમિટ ન કરવા અને તેમની વેબસાઇટ પર માહિતી જાહેર ન કરવા બદલ યુનિવર્સિટીઓ સામે કાર્યવાહી.યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (ેંય્ઝ્ર) એ રાજ્યોની ૫૪ ખાનગી યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર…

હું ટૂંક સમયમાં કામ પર પાછો ફરીશ : કોંગ્રેસ અધ્યક્ષ.બુધવારે તેમના હૃદયમાં પેસમેકર ઈમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હતું : ડૉક્ટરોએ સંપૂર્ણ આરામની સલાહ આપી.કોંગ્રેસ અધ્યક્ષ અને વરિષ્ઠ…

૨૦૦૫માં મુંબઈમાં બંનેએ સંયુક્ત રહેણાક મિલકત ખરીદી હતી.હપ્તા ભરવા છતાં પતિ સંયુક્ત મિલકતમાં એકાધિકારનો દાવો ના કરી શકે: હાઈકોટ.મિલકતના વેચાણમાંથી મળેલી ૫૦% રકમ સ્ત્રીધન હોવાનો પત્નીનો…

સંગીત જગતમાં શોકનો માહોલ.પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું ૯૧ વર્ષે અવસાન.પંડિતજીનો જન્મ ૩ ઓગસ્ટ, ૧૯૩૬ના રોજ ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના હરિહરપુરમાં થયો હતો.ભારતીય શાસ્ત્રીય સંગીતની…

દુર્ગાપૂજા મારામાં આનંદ, આઘ્યાત્મિક ઉર્જાનો સંચાર કરે છે : રાની મુખર્જી.રાની મુખર્જી કહે છે બંગાળીઓ માટે દુર્ગા પુજા માત્ર એક તહેવાર જ નથી બલકે એક ઉત્સવ…