Browsing: National News

પહેલી વખત પાર્ટનર ફિલ્મના સેટ પર આ દુ:ખાવો શરૂ થયો હતા.સૌથી મોટા દુશ્મનને પણ આ પીડા સહન ન કરવી પડે : સલમાન ખાન.અભિનેતા સલમાન ખાને ટ્રાઇજેમિનલ…

પવન કલ્યાણની OG એ છાવા, કૂલીને પાછળ છોડ્યા.ધ ઓજી સુજીત દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે, જેમાં પ્રિયંકા મોહન, શ્રિયા રેડ્ડી, અર્જૂન દાસ અને પ્રકાશ રાજ પણ…

દિલજિતની ‘અમરસિંહ ચમકિલા’ એમી એવોર્ડ્ઝમાં નોમિનેટ થઈ.આ ફિલ્મ એપ્રિલ ૨૦૨૪માં નેટફ્લિક્સમાં રિલીઝ થઈ હતી, અમર સિંહ ચમકિલા એક લોકપ્રિય પંજાબી લોક કલાકારના જીવન પર આધારીત ફિલ્મ…

સુનાવણીમાં ICC મેચ રેફરીએ ભારતીય ખેલાડીને આપ્યું જ્ઞાન ICC મેચ રેફરી રિચી રિચર્ડસને ભારતના ટી૨૦ કેપ્ટન સૂર્યકુમારને રાજનીતિક ટિપ્પણી કરવાથી બચવાનું કહ્યું.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ફરિયાદ બાદ…

દિલ્હી-NCR ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ શક્ય નથી. આ મામલામાં સંતુલિત અભિગમ અપનાવવાની જરૂર.સુપ્રીમ કોર્ટે આજે દિલ્હી-એનસીઆરમાં ફટાકડા પર પ્રતિબંધના મુદ્દે મહત્ત્વની ટિપ્પણી કરતાં કહ્યું કે, ફટાકડા…

એક અભ્યાસમાં જાણવા મળ્યું.પવિત્ર ગંગા નદી છેલ્લા ત્રણ દાયકામાં અભૂતપૂર્વ રીતે સૂકાઇ.ગંગા નદી સૂકાઇ રહી હોવાથી તેના તટ પ્રદેશમાં રહેતાં લાખો લોકોની જળ અને અન્ન સુરક્ષા…

હજારો આંગણવાડી કાર્યકરો-સહાયકોને મળશે લાભ.સરકાર આંગણવાડી કાર્યકરો અને સહાયકોને ૨,૦૦૦-૨,૦૦૦ આપશે,સરકારના આ ર્નિણયથી રાજ્યભરમાં હજારો આંગણવાડી કાર્યકરો અને સહાયકોના ચહેરા પર સ્મિત આવશે.દિવાળી પહેલા મહારાષ્ટ્ર સરકાર…

દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટની ટિપ્પણી.દિલ્હી-દ્ગઝ્રઇમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ શક્ય નથી.આ મામલામાં સંતુલિત અભિગમ અપનાવવાની જરૂર.સુપ્રીમ કોર્ટે આજે દિલ્હી-એનસીઆરમાં ફટાકડા પર પ્રતિબંધના મુદ્દે મહત્ત્વની ટિપ્પણી કરતાં…

ભારતની ઓઈલ આયાત પર અસર થવાની શક્યતા. યુક્રેનના ડ્રોન હુમલા બાદ રશિયાનો ડીઝલ, પેટ્રોલની નિકાસ પર આંશિક પ્રતિબંધ. ડ્રોન હુમલાંને પગલે રશિયન ઓઈલ રિફાઈનરીઓની રિફાઈનિંગ ક્ષમતા…

ક્વોડ સમિટ વર્ષના અંતે અથવા આગામી વર્ષે યોજવા તૈયારીઆ. ટ્રમ્પ ક્વોડ સમિટમાં હાજરી આપવા ભારતની મુલાકાતે આવી શકે.આગામી ક્વોડ સમિટ આ વર્ષના અંતમાં અથવા આગામી વર્ષે…