Browsing: National News

ઓલમ્પિયનના પરિવારજનોની પોલીસ સાથે દલીલ.પદ્મશ્રી એવોર્ડી પૂર્વ ઓલિમ્પિક ખેલાડીના મકાન પર બુલડોઝર ફેરવાયું.શહિદના પરિવારજનોએ પોલીસ અને વહીવટી તંત્ર સામે સખત દલીલો કરી અને કાર્યવાહી રોકવાની વિનંતી…

તહેવારમાં સ્વદેશી વસ્તુ ખરીદવાની અપીલ કરી છઠ પૂજા સૂર્ય દેવને સમર્પિત એક પવિત્ર તહેવાર છે, જે હવે માત્ર દેશ જ નહીં, પરંતુ વૈશ્વિક તહેવાર બની રહ્યો…

UNમાં એસ.જયશંકરના પાકિસ્તાન પર આકરા પ્રહાર ભારતનો પડોશી દેશ આતંકવાદનું કેન્દ્ર છે : વિદેશમંત્રી જયશંકર ભારતના વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે, “ભારતે સ્વતંત્રતા પછી આ…

સીએમ સ્ટાલિને કરુર ભાગદોડના ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી સ્ટાલિને ભાગદોડના ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી અને ઘાયલોને મળવા હોસ્પિટલની મુલાકાત લીધીતમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિને…

એવો કોઈ વિભાગ બાકી નથી, જ્યાં કૌભાંડ ન હોય. મુખ્યમંત્રીએ આગળ આવીને આ મામલે જવાબ આપવો જાેઈએ : તેજસ્વી. બિહારના વિપક્ષ નેતા તેજસ્વી પ્રસાદ યાદવે નીતિશ…

વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોની લેવાલી ફરી વધ્યાના નિર્દેશો હતા. ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાના પગલે કિંમતી ધાતુમાં પુરબહાર તેજી આવી છે. સોના…

આજે દુબઈમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાશે.ભારત-પાકિસ્તાન ફાઇનલ ભારતીય સમય મુજબ રાત્રે ૮:૦૦ વાગ્યે શરૂ થશે : ટોસ સાંજે ૭:૩૦ વાગ્યે થશ.એશિયા કપ ૨૦૨૫ હવે તેના…

ભૂખ હડતાળના નામે અસામાજિક તત્ત્વોને ભેગા કરવામાં આવ્યા હતા.પૂર્ણ રાજ્યનો દરજ્જાે અને છઠ્ઠી અનુસૂચિની માંગ સાથે ચાલી રહેલા આંદોલન બાદ લદાખમાં હિંસા ફાટી નીકળી હતી,લદાખના લેહમાં…

રજનીકાંત કેરળનું શૂટિંગ પૂરું કરીને ચેન્નઈ પહોંચ્યા.રજનીકાંતની ‘જેલર ૨’ જૂન ૨૦૨૬માં રિલીઝ થશે.રજનીકાંત સાથે આ ફિલ્મમાં રમ્યા ક્રિશ્નન, યોગી બાબુ અને મિરાના પણ તેમના રોલમાં જાેવા…

થામાના ટ્રેલર લોંચની ટિકિટ મિનિટોમાં જ ખતમ.મેડોકના હોરર કોમેડી યુનિવર્સનું ઘણું લોકપ્રિય થઈ રહ્યું છે, તેની દરેક નવી ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જાેતા હોય છે.મેડોકના હોરર…