Browsing: National News

કોર્ટે વાલીઓને ફટકારી જેલની સજા.મધ્યાહ્ન ભોજન બનાવતી દલિત મહિલાનો કર્યો વિરોધશાળામાં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ રસોઈયા તરીકે ફરજ બજાવતી દલિત મહિલાને કાઢી મુકવામાં આવી હતી.તિરુપ્પુર જિલ્લામાં…

વિજ્ઞાનીઓએ સિસ્મિક મેપ જાહેર કર્યો.ભારતના ૬૧% વિસ્તાર પર ભૂકંપનો ખતરો, હિમાલયન રેન્જ સૌથી જાેખમી.જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, સિક્કિમ, અરૂણાચલ અને પૂર્વોત્તરના રાજ્યોમાં ગમે ત્યારે મોટો ભૂકંપ આવે…

ચેક બાઉન્સનો કેસ ફરિયાદીની બેન્ક જે વિસ્તારમાં હોય ત્યાંની કોર્ટમાં જ દાખલ કરી શકાશે: સુપ્રીમ કોટ.ચેક બાઉન્સની ટ્રાન્સફર થયેલી સંખ્યાબંધ અરજીઓનો નિકાલ કરતાં સર્વોચ્ચ અદાલતે કાનૂની…

થામાની સ્ટાર કાસ્ટમાં નવાઝુદ્દીન સિદ્દીકી પણ આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદન્ના સાથે મુખ્ય ભૂમિકા ભજવશે.આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદન્નાની હોરર-કોમેડી ફિલ્મ, થામા, દિવાળીના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ…

હું ઐશ્વર્યા રાયને ઇસ્લામીક બનાવી તેની સાથે લગ્ન કરીશ.મૌલવીના આવા બેહુદા નિવેદનના પગલે ફેન્સનો રોષ આસમાને પહોચી ગયો છે. આનાથી મોટો વિવાદ પણ થઈ શકે છે.પાકિસ્તાની…

મેં અંતે અતંરાત્માનો વિચાર કર્યા વિના મારી જાતને સોંપી દીધી : જયદીપ આહલાવત.જયદીપ આહલાવત મનોજ બાજપાઈની જાણીતી સિરીઝ ‘ધ ફેમિલી મેન’માં એક ક્રુર વલન રુકમાના રોલમાં…

ઉત્તરાખંડ કુંભ મેળા અંગે મોટી જાહેરાત.સદીઓ જૂની પરંપરામાં ઐતિહાસિક પરિવર્તન, શાહી સ્નાનની તારીખો જાહેર.કુંભ મેળો આશરે ૧૦૭ દિવસ સુધી ચાલશે : હાથી અને ઘોડા પર અખાડાની…

નાયબ મુખ્યમંત્રી અજિત પવારનો દાવો.મતદાર યાદીમાં ચાર ગણા મતદારોની સંખ્યા લગભગ ૧૧ લાખ જેટલી છે.તેમનું આ નિવેદન BMC ચૂંટણીઓની તૈયારીઓ અને દેશમાં ચાલી રહેલી સ્પેશિયલ વોટર…

કેજરીવાલે કહ્યું- એર પ્યોરિફાયર પરથી GST હટાવો.દિલ્હીના પ્રદૂષણ મુદ્દે સંસદમાં ચર્ચા કરાવવા રાહુલ ગાંધીની માંગ.રાહુલ ગાંધીએ પીએમ મોદીને પ્રશ્ન કરતા કહ્યું કે, મોદીજી, ભારતના બાળકોનો આપણી…

લદાખને લઈને ગૃહ મંત્રાલયનો મોટો ર્નિણય.લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી છીનવી લેવાઈ નાણાકીય શક્તિ.વહીવટી સચિવ, ચીફ એન્જિનિયર, ડેપ્યુટી કમિશનર, સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર સહિતના ડિપાર્ટમેન્ટ હેડનો પણ પાવર છિનવાયો.કેન્દ્રીય ગૃહમંત્રાલયે…