Browsing: National News

સરકાર નવા બિલ દ્વારા આરોગ્ય સુરક્ષા સેસ લાગુ કરશે ગુટખા-પાન મસાલા નિર્માતાઓ ઉપર કસવામાં આવશે સકંજાે રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર આરોગ્ય પર સુરક્ષા ખર્ચને પહોંચી વળવા…

પ્રદૂષણ ઘટાડવા માટે તમે શું પગલા લીધા : સુપ્રીમ દિલ્હીના પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી અમે ચૂપ ના બેસી શકીએ, દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડી શકાય…

ગોવાના વન-વે એરફેરમાં ૪થી ૫ ગણો વધારો થયો.ક્રિસમસ પહેલાં જ અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર ૧૮૦૦૦ પહોંચ્યુ.ઘણી એરલાઇન્સ કે એજન્ટ આ પ્રકારની સિઝનમાં ટિકિટ પોતાની પાસે રાખી લેતા…

સરકાર નવા બિલ દ્વારા સેસ લાગુ કરાશે.ગુટખા-પાન મસાલા નિર્માતાઓ પર સરકાર આરોગ્ય સુરક્ષા સેસ લાગુ કરશે.કેન્દ્ર સરકારે જીએસટી માળખામાં નોંધપાત્ર સુધારો કરતા ૨૨ સપ્ટેમ્બરથી નવા જીએસટી…

ઓનલાઈન બુકિંગના નામે ઠગાઇ.સિંહસદનની નકલી વેબસાઇટ બનાવી પ્રવાસીઓને છેતરનાર રાજસ્થાની ઝડપાયો.આરોપીએ સિંહ સદન ગેસ્ટ હાઉસના રૂમ બુકિંગની નકલી વેબસાઈટ બનાવીને પ્રવાસીઓ પાસેથી હજારો રૂપિયા પોતાના બેન્ક…

જ્હોન અબ્રાહમે રોહિત શેટ્ટીની રાકેશ મારિયાની બાયોપિકનું શૂટિંગ શરૂ કર્યુ.એક રિપોર્ટના અનુસાર રોહિત શેટ્ટીની રાકેશ મારિયાની બાયોપિકનું મોટા ભાગનું શૂટિંગ સાઉથ મુંબઈમાં થઈ રહ્યું છે.રોહિત શેટ્ટીની…

આમિરે ફુલ ટાઇમ એક્ટર બનવાનો પ્લાન જાહેર કર્યો.આમિર છેલ્લે ૨૦૦૭ ની ફિલ્મ “તારે જમીન પર” ની સિક્વલ “તારે જમીન પર” ફિલ્મમાં જાેવા મળ્યો હતા.અભિનેતા-નિર્માતા આમિર ખાનને…

મને છંછેડશો નહીં પોતાના સાથી પક્ષ ભાજપને પરોક્ષ રીતે ઈશારો કરતા શિંદેએ વધુમાં કહ્યું, “મને ખબર છે કે કોણ શું કરી રહ્યું છે.મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ…

મફતની સંસ્કૃતિ ચૂંટણીમાં વિજય તરફ દોરી શકે છે, પરંતુ તે રાષ્ટ્ર નિર્માણનું સાધન નથી ડી. સુબ્બારાવે એક લેખમાં ભારતીય રાજકારણમાં ચાલી રહેલી અવાસ્તવિક વચનોની સ્પર્ધા પર…

પત્રમાં શિક્ષકે સ્પષ્ટ લખ્યું છે કે તે ટાર્ગેટના ટેન્શન અને અધિકારીઓના દબાણ ને કારણે આત્મહત્યા કરી રહ્યા છે.ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા મતદાર વિશેષ પુનરીક્ષણ અભિયાન ને…