Browsing: National News

GST ઘટાડા બાદ કંપનીઓનો જવાબ જાણી લો ૫, ૧૦ રૂપિયાવાળા બિસ્કિટ, વેફરના પડીકાના ભાવ ઘટશે નહીં ૫,૧૦,૨૦ રૂપિયાની ચીપ્સ, કુરકરે, બિસ્કિટ, નમકીન, સાબુ અને ટૂથપેસ્ટના ભાવમાં…

પોલીસને દોડાવી દોડાવીને મારી નેપાળ, ફ્રાન્સ અને હવે લંડન, લાખો લોકો રસ્તા પર ઉતર્યા ટોમી રોબિન્સનના નેતૃત્વમાં એક લાખથી પણ વધુ પ્રદર્શનકારીઓએ એન્ટી-ઇમિગ્રેશન સામે માર્ચ કાઢી…

ધાબળા – રજાઈ અત્યારથી તપાવી દેજાે! ધમાકેદાર ચોમાસા બાદ હાડ થીજવતી ઠંડીની આગાહી! મોસમ વિજ્ઞાનીઓનું કહેવું છે કે, આ વખતે ભારે ઠંડી પડશે. ક્લાઈમેટ ચેન્જને કારણે…

યાત્રાના રૂટ પર સતત વરસાદને કારણે ર્નિણય લીધો છે. જાે તમે પણ માતા વૈષ્ણો દેવીની યાત્રાનું આયોજન કરી રહ્યા છો, તો તેને હાલ પૂરતું મુલતવી રાખો.…

ઈન્ડિગોનું વિમાન આ વિમાનમાં સમાજવાદી પાર્ટીના સાંસદ અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ પણ હતા.ઉત્તર પ્રદેશના લખનઉ એરપોર્ટ પર આજે ૧૪ સપ્ટેમ્બરે રવિવારે દર્દનાક…

ઓપરેશન સિંદૂર વખતે ભારતીય સૈન્યને આપેલી છૂટ સરકારે પાછી નથી ખેંચી પહેલગામમાં પાકિસ્તાને જે આતંકવાદી હુમલો કરાવ્યો તેનો મુખ્ય ઉદ્દેશ્ય જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ વધુ ખરાબ કરવાનો હતો…

મોદીએ દિલ્હીમાં જ્ઞાન ભારતમ નામનું એક નવું ડિજિટલ પોર્ટલ લોન્ચ કર્યું રખડતા કૂતરાઓના સ્થાનાંતરણ પર ચાલી રહેલી ચર્ચા પર મોદીએ રમુજી ટિપ્પણી કરી અને પ્રાણી પ્રેમીઓના…

સુપ્રીમ કોર્ટે મધ્યમવર્ગની પીડા વર્ણવી રહેઠાણનો અધિકાર જીવનના મૂળભૂત અધિકારનો હિસ્સો મધ્યમ વર્ગના લોકોનું દુ:ખ વ્યક્ત કરતા કોર્ટે કહ્યું છે કે, જીવનની કમાણી ઘર પર ખર્ચ્યા…

નવનિયુક્ત વડાપ્રધાન સુશીલા કાર્કીની ભલામણ પર સંસદ ભંગ તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન પદના શપથ લીધા હતા : આ સાથે જ કાર્કી નેપાળના પ્રથમ મહિલા વડાપ્રધાન. નેપાળમાં…

સૌથી વધુ ૩૧ ટકા સભ્યો લોકસભામાં હોવાનો ખુલાસો ૨૧% સાંસદો, ધારાસભ્યોને વારસામાં રાજકારણ મળ્યું : ADR દેશમાં હાલમાં સક્રિય ૫,૨૦૪ સાંસદો, ધારાસભ્યો તેમજ વિધાન-પરિષદના સભ્યો પૈકી…