Browsing: National News

૭ વર્ષ પછી ભારત આવશે ભાગેડુ નીરવ મોદી?.નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણનો રસ્તો હવે લગભગ સાફ થઈ ગયો.યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સમાં કરવામાં આવેલી નીરવ મોદીની અપીલ…

કેજરીવાલના સરકારી આવાસ પર મોટો ર્નિણય.શીશમહેલને કલ્ચરલ સેન્ટરમાં ફેરવશે BJP ની રેખા સરકાર.હવે આ આવાસને સ્ટેટ ગેસ્ટ હાઉસ અને અત્યાધુનિક સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસાવવાનો ર્નિણય લેવાયો…

કેન્દ્ર સરકારે પગલા લેવાનું શરૂ કરી દીધું.ભારત માત્ર અમેરિકા સુધી જ મર્યાદિત નથી રહેવા માંગતા.સરકારી તેલ કંપનીઓ અલ્જીરિયા, અજેર્ન્ટિના, નાઈઝીરિયા અને મલેશિયા જેવા અન્ય દેશો પાસેથી…

વૈશ્વિક પડકારો વચ્ચે સરકાર એક્શન મોડમાં યુરિયા-ડીએપીથી ભરચક ૧૫ જેટલાં જહાજાે ભારત આવવા રવાના થયા ખાતરના કારખાનાઓને અપાતો નેચરલ ગેસનો સપ્લાય, જે થોડા સમય પહેલાં ઘટીને…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.      અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત સરકારના ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ એસ. લક્ષ્મીનારાયણના સનસનાટી ભર્યા નવા આક્ષેપથી ચકચાર…

ભારત વિરુદ્ધ ચીનનો નવો દાવ ૫૦૦૦ કિ.મી. સુધી દેખરેખ રાખતી રડાર સિસ્ટમ એક્ટિવ આ રડાર ભારતની તમામ મિસાઈલ ટેસ્ટિંગ અને હિંદ મહાસાગરના મોટા હિસ્સા પર નજર…

જમીન સાથે જાેડાયેલા રહો અને બૂમો પાડ્યા વગર કામ કરો વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં ગુજરાતના મંત્રીમંડળના ક્લાસ લીધા! અમદાવાદ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર પોણો કલાક…

ભારત-US મિત્રતા પર આપ્યો ભાર અમેરિકાના ૨૫૦મા સ્વતંત્રતા દિવસે પીએમ મોદીએ ટ્રમ્પને પાઠવી શુભેચ્છા ભારત-અમેરિકા સંબંધોને લોકશાહી મૂલ્યો પર આધારિત અને વૈશ્વિક કલ્યાણ માટેની એક મજબૂત…

૨૦ ટકા ઇથેનોલનું મિશ્રણ એક પ્રયોગ છે : સરકાર પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણને લઈને વિરોધ વધી રહ્યો છે લોકોનો આરોપ છે કે ઇથેનોલ મિશ્રણથી તેનાથી ગાડીના માઇલેજ…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.               ઉત્તરાખંડના બદ્રીનાથ મંદિરમાં દાનની રકમમાં ચોરીનો આરોપ મુકવામાં આવ્યો છે. અને એના પગલે તપાસ શરૂ કરવામાં આવી છે. ભૈરવ સેનાએ મુકેલા આ…