Browsing: National News

પ્રેસિડેન્શિયલ રેફરન્સ અંગેની સુનાવણી આજે પૂર્ણ થવાની શક્યતા.રાજ્યપાલો પાસેથી વાજબી સમયમાં બિલો અંગે ર્નિણયની અપેક્ષા: સુપ્રીમ.બંધારણ કલમ ૨૦૦ રાજ્ય વિધાનસભાએ પસાર કરેલા બિલો અંગે ર્નિણય કરવાની…

અનિલ શર્મા તાજેતરમાં સની દેઓલને મળ્યા હતા.સની દેઓલ ‘કૉલ કિંગ’માં અનિલ શર્મા સાથે ફરી જાેડાઈ શકે.સની દેઓલ સાથે ‘કૉલ કિંગ’ ઉપરાંત, અનિલ શર્મા ‘ગદ્દર ૩’ પર…

તે તમારી ત્વચાના સૌથી મોટા દુશ્મન બની શકે છે. DIY સ્કિનકેરના ટ્રેન્ડમાં, લોકોએ લીંબુ, ખાંડ અને બેકિંગ સોડા જેવી રસોડાની વસ્તુઓ ચહેરા પર લગાવવાનું શરૂ કર્યું…

ગુજરાતના યુવાનો ‘એશિયન ગેમ્સ ૨૦૨૬’ માટે તત્પર – ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સ માટે યજમાન બનવું ગૌરવની વાત : મંત્રી શ્રી હર્ષ સંઘવી. સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા…

બી સુદર્શન રેડ્ડીને હરાવ્યા; ૪૫૨ મત મળ્યા.સી.પી રાધાકૃષ્ણન બનશે દેશના નવા ઉપરાષ્ટ્રપતિ.તેમણે ઈન્ડિયા બ્લોકના ઉમેદવાર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને હરાવી દીધા છે.ભારતની…

NDA સાંસદો સાથેની બેઠકમાં ‘સ્વદેશી મેળા’ યોજવા પર ભાર.ભારતના ઉદયને તાકાત આપવા માટે આર્ત્મનિભરતા જરૂરી: પીએમ મોદી.મોદીએ તાજેતરમાં પસાર થયેલા ઓનલાઇન ગેમો અંગેના કાયદાની હકારાત્મક અસર…

ઓનલાઈન ગેમિંગ કાયદા સામે.હાઈકોર્ટોમાં પડતર અરજીઓની સુપ્રીમમાં સુનાવણી થશે.દેશની અન્ય કોઈપણ હાઈકોર્ટમાં આ મામલાની પડતર અરજીને પણ ટ્રાન્સફર ગણવામાં આવશ.ઓનલાઈન ગેમિંગ કાયદો, ૨૦૨૫ના પ્રચાર અને નિયંત્રણની…

એશિયા કપમાં સ્થાન ન મળવા અંગે ઐયરે વ્યથા ઠાલવી.પ્લેઇંગ ઇલેવન માટે લાયક હોવા છતાં સ્થાન ન મળવું નિરાશાજનક : ઐયર.આઇપીએલની છેલ્લી સીઝનમાં સારું પ્રદર્શન કરવા છતાં…

ત્રણ વર્ષમાં ફટકારેલા ઇ-ચલણની ૬૧.૩૨ કરોડની વસૂલાત હજુ બાકી.વાહનચાલકો દંડ ભરપાઇ કરે તે માટે હવે કોર્ટમાં ટ્રાફિક ચલણ કેન્દ્ર શરૂ થશ.વર્ષ ૨૦૨૩માં ટ્રાફિક પોલીસે ૨.૧૪ લાખ…

જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝાકિર ખાને લીધો બ્રેક.હું વધારે શો નહીં કરી શકીશ અને આ ખાસ રેકોર્ડ બાદ મને એક લાંબા બ્રેક પર જવાની સલાહ આપવામાં આવી…