Browsing: National News

ભીવાડીમાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ.ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસનું મેગા ઓપરેશન.આ દરોડામાં કરોડોની કિંમતનો નશાકારક પદાર્થ અને કેમિકલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.ગુજરાત SOG એ નશાના કાળા…

આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના.કેરળ જતી ટાટા એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ લાગી, એક વ્યક્તિનું મોત.ચાલુ ટ્રેનમાં આગ લાગતા મુસાફરોમાં ભારે નાસભાગ અને ગભરાટ ફેલાઈ ગયો હતો, ઘણાં મુસાફરો સામાન…

ડે-અહેડ માર્કેટમાં કપલિંગ લાગુ કરાશે.નવા વર્ષમાં દેશભરમાં સસ્તી થઈ શકે છે વીજળી.CERC પાવર એક્સચેન્જાે પર ટ્રાન્ઝેક્શન ફી ઘટાડવાનું વિચારી રહ્યું છે જેથી વીજળીના ભાવમાં ઘટાડો થઈ…

મુખ્યમંત્રી હિમંત સરમાની ગંભીર ચેતવણી.આસામને બાંગ્લાદેશમાં ભેળવી દેવા માટેના પ્રયાસ થઈ શકે છે.બાંગ્લાદેશી મૂળના લોકોની વસ્તી ૫૦ ટકાનો આંકડો પાર કરી જશે તો આસામને બાંગ્લાદેશનો ભાગ…

અરાવલી વિવાદમાં સુપ્રીમ કોર્ટની એન્ટ્રી.સુપ્રીમે સ્વત: સંજ્ઞાન લઈ ૩ જજાેની બેન્ચને કેસ સોંપ્યો, સોમવારે સુનાવણી.પર્વતમાળાનો ૯૦ ટકા હિસ્સો ખતમ થવાનો ખતરાઅરાવલીની ટેકરીઓ અંગેના વિવાદમાં હવે સુપ્રીમ…

ઉત્તરાખંડ સરકારનો વિચિત્ર ર્નિણય.પ્રોફેસરોને રખડતાં શ્વાન ગણવાની જવાબદારી સોંપી.આ ર્નિણયને પગલે પ્રોફેસરોમાં ભારે નારાજગી જાેવા મળી રહી છે અને તેને શિક્ષણ જગતનું અપમાન ગણાવવામાં આવી રહ્યું…

બિહારમાં ટ્રેન દુર્ઘટના.જમુઈમાં માલગાડીના ૩ ડબ્બા નદીમાં ખાબક્યાં.બે ડબ્બા પુલ પર જ લટકતા રહી ગયા : આ દુર્ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો.પૂર્વ રેલવેના આસનસોલ…

સત્ય નદેલા-સુંદર પિચાઇને પાછળ છોડ્યા.દુનિયાની સૌથી ધનિક ભારતીય મૂળની CEO બની જયશ્રી ઉલ્લાલ.જયશ્રી ઉલ્લાલની કુલ સંપત્તિ ૫૦,૧૭૦ કરોડ સુધી પહોંચી છે : ૨૦૦૮થી અરિસ્ટા નેટવર્ક્સનું નેતૃત્વ…

ભારત વાપસીના મળ્યા સંકેત.વિજય માલ્યા-લલિત મોદીના પ્રત્યાર્પણનું કાઉન્ટડાઉન શરૂ ?.રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત સરકાર આપણા કાયદાથી ભાગેલા અથવા ભાગી રહેલા લોકોને પાછા લાવવા પ્રતિબદ્ધ…

દેશમાં શ્વાસ સંબંધિત બીમારીઓનું એક મોટું સંકટ.કોવિડ મહામારી બાદ ભારત પર તોળાઈ રહ્યું છે સૌથી મોટું સંકટ.મોટાભાગનું ઉત્તર ભારત વાયુ પ્રદૂષણની ઝપેટમાં આવેલું છે, દિલ્હી એનસીઆરની…