Browsing: National News

સિંધુ જળ સંધિ રદ કર્યા બાદ ભારતનો બીજાે ર્નિણય.ચિનાબ નદી પર વધુ ૨૬૦ મેગાવોટના પ્રોજેક્ટને મંજૂરી.ભારતે પાકિસ્તાનને વધુ એક મોટો પાઠ ભણાવ્યો છે અને એક મોટા…

ગઠબંધનની વાતચીત ફેલ!.મહારાષ્ટ્રમાં કાકા શરદને ૬૮ બેઠક આપવા તૈયાર નથી અજિત પવાર.પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં એકસાથે લડવાના શરદ પવાર અને અજિત પવારના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.પુણે…

૨૫ ડિસેમ્બરે ક્રિસમસ ઉપર પણ ગિગ વર્કર્સ કામથી અળગા રહ્યા.ડિલિવરી બોય, કેબ ડ્રાઈવર સહિતના ગિગ વર્કર્સની ૩૧મીએ હડતાળની ચીમકી.આવકનું પારદર્શક માળખું, સુરક્ષા, ઓવરટાઈમ, વીમો, બીમારી અને…

બાળકોના હિતમાં મદ્રાસ હાઈકોર્ટનું સૂચન.ભારતમાં પણ ઓસ્ટ્રેલિયાની જેમ બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ હોવો જાેઈએ.બાળકોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ઘટાડવા માટે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ પર વધુ…

આ પુલ પર ટેંક કે ફાઈટર વિમાનો પણ ઉતારી શકાય.એક પુલ દેશમાં એવો પણ છે જેમાં એક પણ નટ-બોલ્ટ કે રિવેટ્સનો ઉપયોગ થયો નથી.આ પુલ અસમમાં…

રાષ્ટ્રપતિના હસ્તે ૧૪ વર્ષના ખેલાડીનું ખાસ સન્માન.વૈભવ સૂર્યવંશીને અપાયો બાળકોનો સૌથી મોટો પુરસ્કાર.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા વૈભવ સૂર્યવંસીને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.વૈભવ…

સરકારે પીએમકેવીવાયમાં સાત વર્ષમાં રૂ. ૧૪,૪૫૦ કરોડનો ખર્ચ કર્યો PM કૌશલ્ય વિકાસ યોજનામાં વ્યાપક કૌભાંડ, લાખો લાભાર્થીઓની વિગતો જ ખોટી : CAG.લાખો લાભાર્થીના બેન્ક ખાતા નંબર,…

લખનઉના વીડિયોએ એ ભારતીયોને શર્મશાર કર્યા.વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ પત્યો ને લૂંટફાટ મચી.પ્રશાસને જે સૌંદર્ય પાછળ મોટી રકમ ખર્ચી હતી, તેને લોકોએ ગણતરીના કલાકોમાં જ નષ્ટ કરી…

મંદિર પરિસરમાં ટિકિટ બારી ખોલાઈ.અયોધ્યા રામ મંદિરમાં દર્શન કર્યા બાદ ત્યાંથી જ મળી જશે ટ્રેનની ટિકિટ.શ્રદ્ધાળુઓ પ્રભુ શ્રી રામના દર્શન કર્યા બાદ ત્યાંથી પરત ફરવા અથવા…

૧૭૯ મુસાફરો આખી રાત પરેશાન થયા.શિફ્ટ પતી ગઈ એટલે પ્લેન મૂકીને જતો રહ્યો પાયલટ.એરલાઇને વૈકલ્પિક વ્યવસ્થા કરી મુસાફરોને રવાના કર્યા.વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર…