Browsing: National News

પૂણેમાં નેતાઓની અવનવી ઑફર્સ.વોટના બદલે SUV કાર, થાઇલૅન્ડ ટ્રીપ, સોનું જીતો!.મતદારોને રીઝવવા માટે ઉમેદવારો વિદેશ પ્રવાસથી લઈને ઘરેણાં જેવી લલચામણી ભેટોની લ્હાણી કરી રહ્યા છે.પૂણે મહાનગરપાલિકાની…

૧.૧ કરોડનું રાખવામાં આવ્યું હતું ઈનામ.હિડમા બાદ કુખ્યાત નક્સલી ગણેશ ઉઇકે ઠાર.ગણેશ ઉઇકે સીપીઆઈની સેન્ટ્રલ કમિટીનો સભ્ય હતો.ઓડિશાના કંધમાલ જિલ્લામાં કુખ્યાત નક્સલી કમાન્ડર ગણેશ ઉઇકેને ઠાર…

ઇન્ડિગો હાલમાં દેશના એવિયેશન ક્ષેત્રમાં ૬૫ ટકા બજારહિસ્સો ધરાવે છે.ઇન્ડિગોની કટોકટી પછી ત્રણ નવી એરલાઇન્સને સરકારની મંજૂરી.ઇન્ડિગોની કટોકટીને પગલે દેશમાં વિમાન યાત્રા ઠપ થઈ હતી, તેથી…

ભારતીય બ્લોગરને ૧૫ કલાક સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યા.અરૂણાચલને ભારતનો ભાગ દર્શાવવા બદલ યુટ્યુબર સાથે ચીનની ગેરવર્તણૂક.ટ્રાવેલ બ્લોગરે એક વીડિયો જાહેર કરીને પોતાની આપવિતી વર્ણવી હતી. કથિત…

પાડોશી દેશમાં હિંસા મુદ્દે ઝ્રસ્ યોગીનું નિવેદન.ગાઝા મુદ્દે કેન્ડલ માર્ચ, બાંગ્લાદેશ વખતે મોં બંધ થઈ જાય છે.તમારા આ બેવડા વલણથી તમારું તૃષ્ટિકરણનું રાજકારણ દેખાઈ આવે છે…

RBI એ રોક લગાવી. ૩ કલાકમાં ચેક ક્લિયર થવાનો નિયમ હાલમાં લાગુ નહીં થાય.ફેઝ ૨ સ્થગિત કરતા ચેક ક્લિયરિંગ સાથે જાેડાયેલ કડક ટાઈમલાઈન નિયમ પણ હાલમાં…

ચૂંટણી પંચે ૯૫ લાખ ઉમેદવારોના નામ રદ કર્યા.વધુ ૩ રાજ્યો અને ૧ કેન્દ્રશાસિત પ્રદેશની જીૈંઇ ડ્રાફ્ટ યાદી જાહેર.અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહમાં કુલ ૩.૧૦ લાખ મતદારોમાંથી ૬૪,૦૦૦…

કર્ણાટકના અજ્ઞાત ભક્તે ભેટમાં આપી.રામ મંદિરના ‘અંગદ ટીલા’ પર સ્થપાશે રામલલાની ૩૦ કરોડના મૂલ્યની પ્રતિમા.દક્ષિણ ભારતીય શૈલીમાં તૈયાર કરાયેલી આ મૂર્તિ આશરે ૧૦ ફૂટ ઊંચી અને…

કોર્ટે વાયુ પ્રદૂષણ મામલે કેન્દ્ર સરકારની ધૂળ કાઢી.એર પ્યુરિફાયર પર ૧૮% GST લગાવતા જજ સાહેબ ગુસ્સે થયા.અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, એર પ્યુરિફાયરને તબીબી ઉપકરણો…

ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પ્રતિક્રિયા.કોંગ્રેસ અને રાજ ઠાકરેની પાર્ટીના રસ્તા ક્યારેય એક થઈ શકે નહીં.મહારાષ્ટ્રમાં ૧૫ જાન્યુઆરીએ યોજાનારી મહત્વની BMC ચૂંટણી પહેલાં રાજકીય સમીકરણો…