Browsing: National News

મહારાષ્ટ્ર-રાજસ્થાનમાંથી પ્રશ્નપત્રોની પ્રિન્ટ કાઢીને વેચવાના પુરાવા મળ્યા નીટ પેપર લીક કાંડમાં CBI દ્વારા વધુ બે ધરપકડ સીબીઆઈએ અત્યાર સુધીમાં અલગ-અલગ ૪૯ સ્થળોએ તપાસ કરી છે અને…

કેન્દ્ર-બોર્ડને પાઠવી નોટિસસુપ્રીમ કોર્ટનો CBSE ની ધો.૯-૧૦માં ‘૩ ભાષા ફોર્મ્યુલા’ પર રોક લગાવવાનો ઈનકાર.સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર-ઝ્રમ્જીઈ પાસેથી માંગ્યો જવાબ.સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન…

હવાઈ મુસાફરોને ઝટકો.દેશની બે મોટી એરલાઇન્સે અમદાવાદ સહિતની ડોમેસ્ટિક ફ્લાઇટો ઘટાડી.૧ જૂન ૨૦૨૬થી આગામી ૯૦ દિવસ સુધી બંને કંપનીઓ ઘણા સ્થાનિક રૂટ્સ પર ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડો…

TDPની ઐતિહાસિક જાહેરાત.૨૦૨૯ની ચૂંટણીમાં મહિલાઓને મળશે ૩૩% બેઠકો પર અનામત.કેન્દ્ર સરકારનું મહિલા અનામત બિલ દેશભરમાં લાગુ થાય કે ન થાય, પણ પાર્ટી આ વચન ચોક્કસપણે પૂરું…

તરત સરેન્ડર કરવા આપ્યો આદેશ.આસારામની મુશ્કેલી વધી, ગેંગરેપના આરોપમાં રાહત પણ ઉંમર કેદની સજા રાખી યથાવત.રાજસ્થાન હાઈકોર્ટે સગીરા સાથે દુષ્કર્મ મામલે આસારામને મોટી રાહતનો ઇનકાર કરતા…

બપોરના તીવ્ર તડકામાં બહાર ન નીકળવા મોદીની સલાહ.પોતાને હાઈડ્રેડ રાખો; કોઈ તરસ્યાને જરૂર પીવડાવો પાણી.ઘરની બહાર નીકળતી વખતે પાણી સાથે રાખો : વડાપ્રધાન.દેશના ઘણા ભાગોમાં વધતી…

કોઈમ્બતુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી પ્રેમીએ યુવતીના ઘર પર પેટ્રોલ બોમ્બથી હુમલો કર્યો સતત છોકરીને ફોન કરીને હેરાન કરતો હતો અને ફરીથી વાત કરવા માટે…

૧૦ દિવસથી ચાલી રહ્યું હતું બાંધકામ પન્નામાં નિર્માણાધીન કૂવો ધસતાં ૫ શ્રમિકો દટાયા કૂવામાં ફસાયેલા કામદારોને બહાર કાઢવા માટે બચાવ ટીમો જેસીબીનો ઉપયોગ કરીને ઝડપી ગતિએ…

રાજ્યસભામાં તૃણમૂલ સાંસદો પર ભાજપની નજર ટીએમસીના ૧૨ સાંસદો ભાજપમાં જાેડાય તેવી સંભાવના લોકસભામાં તૃણમૂલના કેટલાક સાંસદો ભાજપ સાથે સીધા સંપર્કમાં છે, અને તેમાંથી એક મહત્વપૂર્ણ…

ઈરાન સંકટ વચ્ચે દિલ્હીમાં ક્વોડની બેઠક દરિયાઈ સુરક્ષા-ક્રિટિકલ મિનરલ્સ પર ચર્ચા, જાપાનનો ચીન પર પ્રહાર વૈશ્વિક વેપારનો લગભગ ૬૦ ટકા હિસ્સો ઇન્ડો-પેસિફિક (હિંદ-પ્રશાંત) ક્ષેત્રમાંથી પસાર થાય…