Browsing: Uttarakhand

ચારધામની યાત્રાનો પ્રારંભ અક્ષય તૃતિયાના શુભ અવસરે ગંગોત્રી, યમનોત્રીના ખૂલ્યાં કપાટ યાત્રાધામ કેદારનાથ ધામના કપાટ ૨૨મી તારીખે ખુલશે જિલ્લા વહીવટીતંત્રે આજે, ૧૯ એપ્રિલથી શરૂ થતી ચારધામ…

અમરનાથ યાત્રા ૩ જુલાઈ ૨૦૨૬ થી શરૂ થશે આ વર્ષે ૫૭ દિવસ ચાલશે પવિત્ર અમરનાથ યાત્રા દર વર્ષે ભારતભરમાંથી હજારો તીર્થયાત્રીઓ યાત્રા કરે છે બરફાની બાબાના…

વિશ્વપ્રસિદ્ધ ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ થયુંયમુનોત્રી અને ગંગોત્રીના દરવાજા ૧૯ એપ્રિલે, કેદારનાથ ૨૨ એપ્રિલે અને બદ્રીનાથ ૨૩ એપ્રિલે ખુલશે. ઉત્તરાખંડની વિશ્વપ્રસિદ્ધ ચારધામ યાત્રા ૨૦૨૬ માટેની…

BKTC સમિતિ બેઠકમાં રાખશે પ્રસ્તાવ બદરી કેદારનાથ ધામમાં વિશેષ પૂજા માટે ફી વધારવાની તૈયારીઓ બેઠકમાં પ્રસ્તાવ પર ચર્ચા થયા બાદ અંતિમ ર્નિણય લેવામાં આવશે ઉત્તરાખંડમાં આગામી…

બદ્રીનાથ મંદિરની તારીખ પણ નક્કી.૨૨મી એપ્રિલે ખૂલશે બાબા કેદારનાથના કપાટ.૨૨ એપ્રિલે વૃષભ લગ્નમાં સવારે ૮ વાગ્યે કેદારનાથ મંદિરના કપાટ ભાવિભક્તો માટે ખોલવામાં આવશે.ઉત્તરાખંડના પ્રખ્યાત કેદારનાથ મંદિરના…

૨૩ એપ્રિલે સવારે ૬:૧૫ કલાક દરવાજા ખોલાશ.બદ્રીનાથ ધામના દરવાજા ૨૩ એપ્રિલે ખોલવાનો ર્નિણય લેવાયો.મહારાજા મનુ જયેન્દ્ર શાહે પોતે રાજવી દરબારમાં આયોજિત ધાર્મિક સમારોહ દરમિયાન ખુલવાની તારીખ…

હવામાનમાં ફેરફાર લાંબો સમય સુધી નહીં રહે.છેલ્લા બેથી ત્રણ દિવસથી ઉત્તર ભારતમાં ઠંડી ઓછી થવા લાગી.શુક્રવારથી ઉત્તર ભારતના પર્વતીય અને મેદાની વિસ્તારોમાં હવામાન એક અઠવાડિયા સુધી…

ચારધામ યાત્રામાં હવે રીલ પર રોક.કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર પ્રતિબંધ.ચારધામ યાત્રાની તૈયારીઓ અંગે ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ.ઉત્તરાખંડ સરકારે…

સુરંગમાં શ્રમિકોને લઈ જતી ૨ ટ્રેન ટકરાઈ, ૭૦ ઈજાગ્રસ્ત.બંને ટ્રેનોમાં લગભગ ૧૦૮ શ્રમિકો સવાર હતા.ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં…

હિમાલયમાં હિમનો દુષ્કાળ!.કેદારનાથ-બદ્રીનાથના પહાડોમાં હજુ સુધી સ્નો-ફૉલ નહીં.ઉત્તરાખંડના પ્રખ્યાત પર્યટન સ્થળ ઔલી અને ચંબામાં દર વર્ષે આ સમયે સ્નો-ફૉલનો આનંદ લેવા પર્યટકો આવે છે.ડિસેમ્બર મહિનો હવે…