Browsing: Sports News

ભારતનું આગામી મિશન દ. આફ્રિકા સામે ઘરઆંગણે ટેસ્ટ, વન ડે અને T20 સિરીઝ બંને ટીમો પહેલા બે ટેસ્ટમાં એકબીજાનો સામનો કરશે, ત્યારબાદ ત્રણ ODI અને અંતે…

બે ફાઇનલ હાર્યા પછી ત્રીજી માં ચૅમ્પિયન બની. ભારતીય મહિલા ક્રિકેટરો પહેલી વાર વર્લ્ડ ચૅમ્પિયન બની ભારતે બૅટિંગ મળ્યા બાદ ૫૦ ઓવરમાં સાત વિકેટે ૨૯૮ રન…

સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડકપ ૨૦૨૫ની ફાઈનલમાં પહોંચીઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ર્નિણય લીધો અને ૪૯.૫ ઓવરમાં ૩૩૮ રનમાં ઓલઆઉટ થઈ ગયું…

મેચમાં કેટલાક મોટા ફેરફારો જાેવા મળી શકે છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી T20 મેચ ૨૯ ઓક્ટોબરે રમાશે એક તરફ ગિલ અને સૂર્યાનું ફોર્મ ચિંતાનો વિષય…

હર્ષિત રાણાના કોચનો દાવો ગૌતમ ગંભીરે ધમકાવ્યો હતો કે પરફોર્મ કર નહીંતર કાઢી મૂકીશ રાણાના કોચ શ્રવણે જણાવ્યું હતું કે, રાણાએ મારી સાથે ફોન પર વાત…

ટીમ ઈન્ડિયાને જીત બાદ મોટો ઝટકો!ઉપ-કપ્તાન શ્રેયસ ઐયર એક કેચ પકડતી વખતે ઈજાગ્રસ્ત — ૩ અઠવાડિયા માટે ક્રિકેટથી દૂર થઈ ગયા છે : ઐયર આ મોટી…

આરોપીની પોલીસે કરી ધરપકડ ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટરો સાથે છેડતીનો પ્રયાસ આ ઘટનામાં ઈન્દોર પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી મહિલા વિશ્વકપ ૨૦૨૫ વચ્ચે મધ્યપ્રદેશના ઈન્દોરથી એક…

વિરાટ કોહલીએ પણ રંગ રાખી દીધો છેલ્લી મેચમાં ભારતની ધમાકેદાર જીત, રોહિત શર્માની શાનદાર સદીઆ મેચમાં ભારતે ૯ વિકેટથી જીતી લીધી : મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે…

કદાચ મેં પરિસ્થિતિને જરૂર કરતાં વધારે હળવાશથી લીધી હતી : સ્મૃતિ. સ્મૃતિ મંધાનાએ ઇંગ્લેન્ડ સામેની હારની જવાબદારી પોતાના શિરે લીધી ઇંગ્લેન્ડ સામેની મેચમાં કેટલાક શોટ સિલેક્શનમાં…

બંને ટીમો વચ્ચે આ સિરીઝ ૨૬ ઓક્ટોબરથી રમાશે ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી ત્રણ મેચની વનડે સિરીઝ માટે ટીમની જાહેરાત કરી ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી વનડે સિરીઝ માટે…