Browsing: Sports News

અમદાવાદમાં 2થી 4 જાન્યુઆરીએ અમદાવાદ પોલો ટૂર્નામેન્ટમાં છ ટીમો વચ્ચે ખરાખરીનો મુકાબલો સ્પર્ધામાં મહિલાઓની બે ટીમો ખાસ આકર્ષણ જમાવશે, વિજેતા ટીમને ટ્રોફી, ખેલાડીઓને રેન્કિંગનો લાભ મળશે…

ફાઇનલમાં ભારતને ૧૯૧ રનથી હરાવ્યું.પાકિસ્તાન અંડર-૧૯ એશિયા કપની ફાઈનલમાં ચેમ્પિયન બન્યું.દુબઈના આઈસીસી એકેડમી ગ્રાઉન્ડમાં પાકિસ્તાને ફાઇનલમાં ભારતને ૧૯૧ રનથી હરાવીને એશિયા કપનો ખિતાબ જીત્યો છ.અંડર-૧૯ એશિયા…

ચીફ સિલેક્ટર અજિત અગરકરે કર્યો મોટો ખુલાસો.અગરકરે શુભમન ગિલના ફોર્મ અંગે ચિંતા વ્યક્ત કરી.ગિલની સરેરાશ આ વર્ષે ખૂબ નિરાશાજનક રહી છે, તેણે આ વર્ષે T20 માં…

શુભમન ગિલને બહાર કરાયો, ઈશાન કિશનને મળી તક. T20 વર્લ્ડ કપ ૨૦૨૬ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી.બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ પ્રેસ કોન્ફરન્સમાં ટીમની જાહેરાત કરી…

૩-૧થી સીરિઝ પણ જીતી, હાર્દિક-વરૂણ છવાયા.અમદાવાદમાં ભારતે સાઉથ આફ્રિકાને ૩૦ રનથી હરાવ્યુંભારત તરફથી બેટિંગમાં તિલક વર્માએ સૌથી વધુ ૭૩ રન અને હાર્દિક પંડ્યાએ આક્રમક ૬૩ રન…

કપિલ દેવનું ચોંકાવનારું નિવેદન.જાે ગંભીર વર્તમાનમાં રમતો હોત તો ટી૨૦ નો સવર્શ્રેષ્ઠ બેટર હોત.દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝમાં ભારતની ૦-૨થી થયેલી હાર બાદ મુખ્ય કોચ ગૌતમ…

ડેવોન કોનવેએ મજબૂત પ્રદર્શન કરીને જવાબ આપ્યો IPL ઓક્શનમાં અનસોલ્ડ, ટેસ્ટ મેચમાં સદી ફટકારી આપ્યો જવાબ.ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં ડેવોન કોનવેએ શાનદાર બેટિંગ…

પૃથ્વી શૉને પણ ૭૫ લાખમાં ખરીદી લેવાયો.ત્રણ વર્ષ બાદ સરફરાઝ ખાનની ફરી IPLન્માં એન્ટ્રી.હરાજીમાં ઉતરેલી ટીમે યુવાનો પર વિશ્વાસ મૂક્યો છ. IPL ૨૦૨૬ની હરાજીમાં કરોડો રૂપિયાનો…

બેટ્સમેન પૃથ્વી શો IPL હરાજીના પહેલા રાઉન્ડમાં.હરાજીમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવ.ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન જેક ફ્રેઝર-મેકગર્ક પણ પહેલા રાઉન્ડમાં અનસોલ્ડ રહ્યો…

રીલ્સ બનાવતા બનાવતા IPL સુધી પહોંચી ગયો, જાણો કોણ છે આ અનોખા લેગ-સ્પિનર , જે હાલમાં મોટી મેચ રમ્યા વિના પણ હરાજીમાં ઇન્સ્ટાગ્રામ પર બોલિંગ રીલ્સ…