Browsing: Sports News

શુભમન ગિલને બહાર કરાયો, ઈશાન કિશનને મળી તક. T20 વર્લ્ડ કપ ૨૦૨૬ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી.બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ પ્રેસ કોન્ફરન્સમાં ટીમની જાહેરાત કરી…

૩-૧થી સીરિઝ પણ જીતી, હાર્દિક-વરૂણ છવાયા.અમદાવાદમાં ભારતે સાઉથ આફ્રિકાને ૩૦ રનથી હરાવ્યુંભારત તરફથી બેટિંગમાં તિલક વર્માએ સૌથી વધુ ૭૩ રન અને હાર્દિક પંડ્યાએ આક્રમક ૬૩ રન…

કપિલ દેવનું ચોંકાવનારું નિવેદન.જાે ગંભીર વર્તમાનમાં રમતો હોત તો ટી૨૦ નો સવર્શ્રેષ્ઠ બેટર હોત.દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝમાં ભારતની ૦-૨થી થયેલી હાર બાદ મુખ્ય કોચ ગૌતમ…

ડેવોન કોનવેએ મજબૂત પ્રદર્શન કરીને જવાબ આપ્યો IPL ઓક્શનમાં અનસોલ્ડ, ટેસ્ટ મેચમાં સદી ફટકારી આપ્યો જવાબ.ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં ડેવોન કોનવેએ શાનદાર બેટિંગ…

પૃથ્વી શૉને પણ ૭૫ લાખમાં ખરીદી લેવાયો.ત્રણ વર્ષ બાદ સરફરાઝ ખાનની ફરી IPLન્માં એન્ટ્રી.હરાજીમાં ઉતરેલી ટીમે યુવાનો પર વિશ્વાસ મૂક્યો છ. IPL ૨૦૨૬ની હરાજીમાં કરોડો રૂપિયાનો…

બેટ્સમેન પૃથ્વી શો IPL હરાજીના પહેલા રાઉન્ડમાં.હરાજીમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવ.ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન જેક ફ્રેઝર-મેકગર્ક પણ પહેલા રાઉન્ડમાં અનસોલ્ડ રહ્યો…

રીલ્સ બનાવતા બનાવતા IPL સુધી પહોંચી ગયો, જાણો કોણ છે આ અનોખા લેગ-સ્પિનર , જે હાલમાં મોટી મેચ રમ્યા વિના પણ હરાજીમાં ઇન્સ્ટાગ્રામ પર બોલિંગ રીલ્સ…

સચિન તેંડુલકર અને સુનિલ છેત્રી સાથે મુલાકાત.મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેસીનું ભવ્ય સ્વાગત કરાયુ.લિયોનેલ મેસીએ સચિન તેંડુલકર સાથે મુલાકાત કરીને તેને વર્લ્ડકપની ટીમ ઈન્ડિયાની ક્રિકેટ જર્સી ભેટમાં…

BCCI નું મક્કમ વલણ,ICCની વિનંતી પણ ફગાવી.BCCI એ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાની નો-હેન્ડશેક નીતિ જાળવી રાખી.અંડર-૧૯ની પાંચમી મેચમા ભારતીય કેપ્ટન આયુષ મ્હાત્રેએ ટોસ સમયે પાકિસ્તાનના…

વેસ્ટ ઈન્ડિઝ બીજા દાવમાં ૧૨૮માં ખખડ્યું, ડફીની પાંચ વિકેટ.ન્યૂઝીલેન્ડનો બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે નવ વિકેટે વિજય.ન્યૂઝીલેન્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની સાઈકલનો પ્રારંભ કરતા વેસ્ટ ઈન્ડિઝ સામેની…