Browsing: Technology News

ભારતનું આગામી મિશન દ. આફ્રિકા સામે ઘરઆંગણે ટેસ્ટ, વન ડે અને T20 સિરીઝ બંને ટીમો પહેલા બે ટેસ્ટમાં એકબીજાનો સામનો કરશે, ત્યારબાદ ત્રણ ODI અને અંતે…

પાકિસ્તાની સપોર્ટેડ હેકર્સે ભારતને નિશાન બનાવ્યું ભારતની સિસ્ટમને હેક કરીને લદ્દાખમાં આવેલી બોર્ડર પર ટેન્શન વધારવાની કોશિશ કરવામાં આવી રહી છે, આ ગ્રુપ દ્વારા ચીનની મિલિટરી…

બે નવેમ્બરે સતિશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ થશે: ભારતનો સૌથી મોટો કમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ માટે તૈયાર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા સૌથી મોટી કમ્યુનિકેશન સેટેલાઇટ…

પશ્ચિમરેલવેદ્વારાઆવનારાદિવાળીઅનેછઠપૂજાતહેવારોમાટેમુસાફરોનીમાંગઅનેસુવિધાનેધ્યાનમાંરાખીનેસાબરમતી-ગોરખપુરઅનેસાબરમતી-બેગુસરાયવચ્ચેઅનારક્ષિતસ્પેશિયલટ્રેનોવિશેષભાડા પરચલાવવાનોનિર્ણયલેવામાંઆવ્યોછે. આસ્પેશિયલટ્રેનોનીવિગતોનીચેમુજબછે ટ્રેનનંબર09429/09430 સાબરમતી-ગોરખપુરત્રિસાપ્તાહિકઅનારક્ષિતસ્પેશિયલટ્રેનવિશેષભાડા પર (12 ફેરા) ટ્રેનનંબર09429સાબરમતી-ગોરખપુરત્રિસાપ્તાહિકઅનારક્ષિતસ્પેશિયલટ્રેનસાબરમતીથી16ઑક્ટોબર2025થી26ઑક્ટોબર2025સુધીદરગુરુવાર, શુક્રવારઅનેરવિવારેસવારે08:50વાગ્યેપ્રસ્થાનકરશેતથાબીજાદિવસેસવારે10:00વાગ્યેગોરખપુરપહોંચશે.તેવીજરીતેટ્રેનનંબર09430ગોરખપુર-સાબરમતીત્રિસાપ્તાહિકઅનારક્ષિતસ્પેશિયલટ્રેનગોરખપુરથી17ઑક્ટોબર2025થી27ઑક્ટોબર2025સુધીદરશુક્રવાર, શનિવારઅનેસોમવારેબપોરે13:00વાગ્યેપ્રસ્થાનકરશેતથાબીજાદિવસેબપોરે15:30વાગ્યેસાબરમતીપહોંચશે. માર્ગમાંબંનેદિશામાંઆટ્રેનમહેસાણા, પાલનપુર, આબુરોડ, મારવાડજં., અજમેર, જયપુર, ગાંધીનગરજયપુર, દૌસા, બાંદીકુઈજં., ભરતપુર, ઇદગાહઆગ્રા, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, ઉન્નાવ,…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભારત સરકારના રેલવે, સૂચના અને પ્રસારણ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે મહેસાણામાં આયોજિત VGRCમાં ટ્રેડ શૉ અને એક્ઝિબિશન ઉદ્ઘાટન. નાણામંત્રી શ્રી…

જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) અને ગુજરાત સરકારનું સંયુક્ત આયોજન – હાઈસ્પીડ રેલ સ્ટેશનો આસપાસ સુવ્યવસ્થિત નગર વિકાસનું વિઝન શહેરી વિકાસ વર્ષ–૨૦૨૫ અંતર્ગત મહાત્મા મંદિર, ગાંધીનગર…

તેમને આ સન્માન ડેવલપમેન્ટ ઓફ મેટલ ઓર્ગેનિક ફ્રેમવર્ક (MoFs) માટે તેમના યોગદાન બદલ એનાયત કરાશે.આ વર્ષે જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના ત્રણ વિજ્ઞાનીને કેમિસ્ટ્રીના સંયુક્ત નોબેલ પુરસ્કાર…

સરપંચ અને ગામવાસીઓની અનેત રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય. છોટાઉદેપુરનાં બોકરાડા ગામે છેલ્લા ૧૫ દિવસથી વીજ પુરવઠો બંધ.લોકોએ ટોર્ચ અને મોબાઈલ જેવા જીનવજરૂરી સાધનો ચાર્જ કરવા રાજ્યની…

આ ઘટના બાદ તેને સામાન્ય ગણી પણ વિમાનને ઉડાન માટે ક્લિયરન્સ આપવામાં આવ્યું, એર ઈન્ડિયાનું એક વિમાન અકસ્માતનો ભોગ બનતા માંડ-માંડ બચ્યું. મંગળવારે (૭ ઓક્ટોબર) કોલંબો-ચેન્નઈની…

સાયબર ક્રાઇમ પોલીસે ઊંઝાના વણાગલા તથા દિયોદરના વ્યક્તિને ઝડપ્યા.મહેસાણામાં ડિજિટલ એરેસ્ટના નામે ઠગાઈ કરનાર બે પકડાયા.મહેસાણા જિલ્લામાં સાયબર ક્રાઇમના બનાવોમાં ફ્રોડની રકમ મેળવવા માટે વપરાતા શંકાસ્પદ…