Browsing: Technology News

ભારતીય અંતરિક્ષ સ્ટેશનનું મૉડલ ઈસરોએ બતાવ્યું,ભારતનો લક્ષ્ય છે કે વર્ષ ૨૦૨૮ સુધી BAS-01 એટલે કે પ્રથમ મોડ્યુલ, અંતરિક્ષમાં સ્થાપિત થાય ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) એ…

શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓમાં વધારો : અંબાજી મહા મેળા માટે QR કોડ આધારિત પાર્કિંગ ટિકિટ સહિત ગૂગલ મેપ લોકેશન ઉપલબ્ધ થશે અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે…

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે ્ૈા્ર્ા ના વેચાણને અંતિમ સ્વરૂપ આપવા અથવા વિડિઓ-શેરિંગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવા માટે લગભગ એક મહિનાનો સમય છે, ત્યારે વ્હાઇટ હાઉસે એક…

ઓનલાઈન સટ્ટો ગુનો ગણાશે, ગેમિંગ બિલ લોકસભામાં પસાર.સરકાર ઓનલાઈન સટ્ટાને પ્રોત્સાહન આપતી એપ્સ અને તેનું માર્કેટિંગ કરનારી હસ્તીઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે. હવે દેશમાં ઓનલાઈન સટ્ટાબાજી દંડનીય…

સાયબર ક્રાઈમના હાથ લાગ્યો ન્યૂડ કોલનો આરોપી આરોપીના ઝડપાવાથી આંગણવાડી બહેનો અને તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે ભરૂચ જિલ્લામાં આંગણવાડીની બહેનોને સતત હેરાન…

આ ફ્લેશ ચાર્જિંગ બસ હશે, જે કોસ્ટ મામલે મેટ્રો કરતાં સસ્તી હશે અને તેમાં લકઝરી સુવિધાઓ ઉપલબ્ધ થશે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશમાં જાહેર પરિવહનમાં…

ગૂગલ સર્ચ હવે વધુ એડવાન્સ થઈ ગયું છે. ભારતમાં, કંપનીએ AI મોડ ફીચર લોન્ચ કર્યું છે, જે યુઝરની ક્વેરીનો AI પાવર્ડ રિસ્પોન્સ આપશે. આ ફીચર દ્વારા,…

સ્માર્ટફોન સહિત ઘણા ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે સલામતી ધોરણો માટે IP રેટિંગ પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ રેટિંગ પાણી અથવા પ્રવાહી અને ધૂળથી ઉપકરણના રક્ષણને સૂચવે છે.…

પેબલ હાલો સ્માર્ટ રિંગ ભારતમાં છ કદ અને ત્રણ રંગ વિકલ્પોમાં લોન્ચ કરવામાં આવી છે. તે ઇન-બિલ્ટ ડિજિટલ ડિસ્પ્લે સાથે ભારતની પ્રથમ સ્માર્ટ રિંગ હોવાનું કહેવાય…

YouTube એ તેની મુદ્રીકરણ નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. YouTube એ સામગ્રીના મોટા પાયે ઉત્પાદન પર નજર રાખવા માટે નીતિ અપડેટ કરી છે. YouTube પાર્ટનર પ્રોગ્રામ…