Author: Navsarjan Sanskruti

પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ ઠાર આતંકવાદી હમઝા બુરહાનને અજાણ્યા હુમલાખોરે મારી ગોળી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં એક અજાણ્યા હુમલાખોરે તેની ગોળી મારીને હત્યા કરી છે પુલવામા હુમલાનો…

બાંદા સતત ત્રીજા દિવસે દેશનું હોટેસ્ટ શહેર હીટવેવમાં શેકાતું જનજીવન, વીજમાંગ ચરમસીમાએ પહોંચી દિલ્હીમાં રિજ બેઝ સ્ટેશન ૪૫.૮ ડિગ્રી સાથે શહેરનું સૌથી ગરમ સ્થળ : શ્રીગંગાનગર…

હવે આશ્રમમાંથી કરશે રાજકારણ પ્રશાંત કિશોરે એક આશ્રમમાં રહેવા જવાની જાહેરાત કરી તેઓ ત્યાં સુધી આશ્રમમાં રહેશે, જ્યાં સુધી આગામી વિધાનસભા ચૂંટણીમાં જન સુરાજ પાર્ટી પોતાની…

રેપો રેટ વધે તેવા સંકેત રૂપિયાને મજબૂત કરવા આરબીઆઈ મોંઘવારીના ઝેરનો ઘૂંટડો પ્રજાને પીવડાવશે આ સપ્તાહે રૂપિયો ડોલરની સામે તેના ઐતિહાસિક નીચલા સ્તરેથી ગગડીને પ્રતિ ડોલર…

ODI World Cup 2027 પહેલા ટીમ ઇન્ડિયાની ચિંતા વધી રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને શંકા સિલેક્ટર્સ આગામી વર્ષે સાઉથ આફ્રિકામાં યોજાનાર વનડે વર્લ્ડ કપ…

સરકારના વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું દેશમાં પેટ્રોલ, ડીઝલ કે LPG પૂરતો જથ્થો ઉપલબ્ધ છે ગ્રાહકોને ઈંધણ આપવાનો ઈનકાર કરનારા અથવા ઓછી માત્રામાં આપનારા પેટ્રોલ પંપો સામે…

વિશ્વભરમાં ઇબોલાનો ખૌફ! દિલ્હીમાં યોજાનારી ઇન્ડિયા-આફ્રિકા સમિટ છેલ્લી ઘડીએ મોકૂફ કરાઈ ૧૦ વર્ષ બાદ યોજાવવાની હતી ખાસ સમિટ : ભારતના નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખી લેવાયેલો ર્નિણય…

વાઘની મુમેન્ટ કેપ્ચર કરવા સાગટાળા રેન્જમાં કેમેરા ઇન્સ્ટોલ કરાયા.દાહોદમાં વાઘના સંરક્ષણ અને વંશવૃદ્ધિ માટે સરકારનો એકશન પ્લાન તૈયાર.NTCA અને વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટની ટીમો સક્રિય : સાગટાળા…

ટ્રાન્સપોર્ટરો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ.ડીઝલની અછત રહેશે તો ગુજરાતમાં ૧૨ લાખ ટ્રકના પૈડા થંભી જશે!.ડીઝલના ભાવ-અછતને લીધે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા રૂટ પર ખાનગી…

દેશમાં કોઈ મહિલા એટર્ની જનરલ બની નથી.સરકારી પેનલમાં મહિલા વકીલોને ૩૦% અનામત કેમ નહીં? સુપ્રીમ.કાનૂની વ્યવસાયમાં મહિલાઓ અંગે કરાયેલા સર્વેના અનુસંધાને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી.ભારતની…