Author: Navsarjan Sanskruti

રાજકોટ જાણે ક્રાઈમ કેપિટલ તરફ વધી રહ્યું હોય તેમ એક પછી એક ગુના વધતા જાય છે. આ સંજોગોમાં એક જાગૃત વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી દ્વારા…

પાયલટ દ્વારા જાેખમ અંગે એલર્ટ મોકલાઇ હતી જર્મનીથી દિલ્હીની ફ્લાઇટ હાઇજેક અંગે એલર્ટ બાદ ડાયવર્ટ કરવી પડી જર્મનીના ફ્રેન્કફર્ટથી દિલ્હી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ બોઇંગ ૭૮૭-૯માં…

આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ અને સંગઠન મંત્રી નિરંજન વસાવાએ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, ગઈકાલે કેવડિયા ખાતે ભારતીય જનતા પાર્ટીના…

જૂનાગઢ સહિત આસપાસના વિસ્તારોમાં વારંવાર વીજકાપની સમસ્યાને કારણે ખેડૂતોને ખેતીકામમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ, નવરાત્રિ જેવા તહેવાર દરમિયાન પણ વીજળીની અનિયમિતતા લોકોને…

મહિનાઓનું કામ અઠવાડિયામાં કરશે ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની ૪ છખ્તિર્હ લોન્ચ કર્યું કંપનીએ ક્રોમ બ્રાઉસરના ચાર કરોડ લાઈનના કોડમાં ફેરફાર કરવા માટે આ મોડલનો…

આમ આદમી પાર્ટી કિસાન સેલના પ્રદેશ ઉપપ્રમુખ અને મોરબી જિલ્લા પ્રભારી પંકજ રાણસરીયાએ ગુજરાત સરકારના ’સમૃદ્ધિ’ ના દાવાઓ સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે કેન્દ્ર સરકાર…

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતના ગામડાઓમાં વીજળી જવાની અને ભારે ટ્રિપિંગની ફરિયાદો ચિંતાજનક હદે વધી ગઈ છે. તાલાળા, સુત્રાપાડા,…

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (15 ઓક્ટોબર, 2026) આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય અને આંધ્રપ્રદેશ સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રીય સરસ મેળાની શોભા વધારી…

શારદીય નવરાત્રિના પાંચમા નોરતે માતા સ્કંદમાતાની ઉપાસના માતૃત્વ,કરૂણા,શક્તિ અને મોક્ષના માર્ગનું દિવ્ય સ્વરૂપ सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी સિંહાસન પર બિરાજમાન,બંને હાથમાં કમળ…