Author: Navsarjan Sanskruti

કદાચ મેં પરિસ્થિતિને જરૂર કરતાં વધારે હળવાશથી લીધી હતી : સ્મૃતિ. સ્મૃતિ મંધાનાએ ઇંગ્લેન્ડ સામેની હારની જવાબદારી પોતાના શિરે લીધી ઇંગ્લેન્ડ સામેની મેચમાં કેટલાક શોટ સિલેક્શનમાં…

ગોડાઉનના પતરાના બોલ્ટ ખોલીને શખ્સે ઘૂસીને ચોરીને અંજામ જુહાપુરાના જાણીતા ગુજરાત ફ્રીઝના ગોડાઉનમાંથી ૨૦ લાખ રોકડની ચોરી સીસીટીવીમાં રાત્રે બે વાગ્યે એક શખ્સ ગોડાઉનમાં પ્રવેશતા દેખાયો…

દિવાળીના તહેવારોમાં ગામમાં સન્નાટો રહે છે હિમાચલના એક શ્રાપિત ગામમાં વર્ષોથી દિવાળી નથી ઉજવાતી ગામમાં એવી માન્યતા છે કે જાે કોઇ દિવાળીની ઉજવણીનો પ્રયાસ પણ કરે…

‘સારું છે, સપના જાેતા રહો’ : ખામેનાઈખામેનાઈએ પરમાણુ કેન્દ્રો પર હુમલાના ટ્રમ્પના દાવાઓની ઠેકડી ઉડાડી પશ્ચિમી દેશો અમેરિકા, લાંબા સમયથી ઈરાન પર ગુપ્ત રીતે પરમાણુ હથિયારો…

નવી ૪૧ મેડિકલ કોલેજાેને પણ મંજૂરી અપાઈ દેશમાં MBBSની નવી ૧૦,૬૫૦ બેઠકોને NMC ની લીલીઝંડી મળી દેશમાં મેડિકલ કોલેજાેની સંખ્યા વધીને ૮૧૬ અને એમબીબીએસની બેઠકો વધીને…

દિવાળી નિમિત્તે મુહૂર્તના સોદામાં નોંધાયું રૂ.58,998 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદામાં નરમાઇ કોમોડિટી વાયદાઓમાં રૂ.18031.68 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.40967.08 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.16647.41 કરોડનાં કામકાજઃ…

દિવાળીએ દિલ્હી ગેસ ચેમ્બર બન્યું દિલ્હીનો AQI 400 પાર થતાં શ્વાસ લેવો પણ મુશ્કેલ પ્રદૂષણ વધતા જ દિલ્હીમાં સ્ટેજ-૨ હેઠળ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના તમામ નિયમો…

વિક્રમ સંવત 2081ની વિદાય અને સંવત 2082નું આગમન કોમોડિટીના ટ્રેડરો માટે નવા વર્ષે ટ્રેડિંગ માટે નવો વિકલ્પઃ એમસીએક્સ આઇકોમડેક્સ બુલિયન ઇન્ડેક્સ ઓપ્શન્સનો 27 ઓક્ટોબરથી થશે પ્રારંભ…

દિવાળીની ખરીદી બાદ ભાવ સોનાના ભાવ ગગડ્યા! એક ઝાટકે ૧૭ હજાર રૂપિયા સસ્તું થયું ચાંદી સોનાની કિંમતમાં ૫,૦૦૦ રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાતા તહેવારોમાં ખરીદીની શાનદાર તક…

બ્રાઝિલ પ્રમુખે સોશિયલ મીડિયા પર કરી જાહેરાત પ્રમુખ લુલાનું ભારત સાથે એલાયન્સ બનાવવા વિચાર ભારત સાથે રાજકીય, આર્થિક અને ટેકનોલોજીના સહયોગને વધારવા માટે વ્યૂહાત્મક ગઠબંધન બનાવવાની…