Author: ragini vaghela

વિજયનો જન્મ ૨૨ જૂન, ૧૯૭૪માં ચેન્નઈમાં થયો હતો.સતત ૨૦૦ કરોડ કમાનારી ફિલ્મો આપનાર એક્ટર હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી નિવૃત્તિ લઈ લેશે!.વિજયે ૨ ફેબ્રુઆરી ૨૦૨૪ના દિવસે પોતાની રાજકીય…

રજનીકાંતની કારકિર્દી હંમેશા હેડલાઇન્સમાં રહી છે.નાગાર્જુનની બીજી પત્ની માટે રજનીકાંત પત્નીને છૂટાછેડા આપવાના હતા.રજનીકાંતે અમલા સાથે “મપ્પીલ્લાઈ,” “કોડી પરકુથુ,” અને “વેલૈક્કરણ” જેવી ફિલ્મોમાં કામ કર્યું હતુ.રજનીકાંત,…

સલામત એસટીમાં દારૂની હેરાફેરી!.જૂનાગઢમાં ઉનાથી પોરબંદર જતી બસમાંથી ૧૨૨ બોટલ મળી.પોલીસે બાતમીના આધારે ચેકિંગ હાથ ધર્યું હતું , જેમાં શીલ પોલીસને બસમાંથી દારૂની બોટલ મળી આવી.ગુજરાતમાં…

અમદાવાદમાં ભીલ સમાજનો આક્રોશ.ભીલ સમાજ દ્વારા ચૂંટણીના બહિષ્કારની ચીમકી અપાઈ.જાતિના દાખલા નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશ.અમદાવાદના અસારવા ખાતે ગુજરાતના ૧૫ જેટલા જિલ્લાઓમાંથી આવેલા ભીલ સમાજના…

સચિન તેંડુલકર અને સુનિલ છેત્રી સાથે મુલાકાત.મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેસીનું ભવ્ય સ્વાગત કરાયુ.લિયોનેલ મેસીએ સચિન તેંડુલકર સાથે મુલાકાત કરીને તેને વર્લ્ડકપની ટીમ ઈન્ડિયાની ક્રિકેટ જર્સી ભેટમાં…

RSS ની વિચારધારા દેશને ખતમ કરી દેશે: રાહુલ ગાંધી.કોંગ્રેસ દ્વારા રામલીલા મેદાનમાં વિશાળ રેલીનું આયોજન કરાય.રાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચોરી પકડાઈ, પ્રિયંકા ગાંધીનો આરોપ-…

દુષ્કર્મની ભોગ બનેલી દીકરીની ઓળખ છતી કરી હતી.કોંગ્રેસના મહિલા અગ્રણી પ્રગતિ આહિર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ.રહેણાંક મકાનની ઓળખ છતી થાય તેવા ફોટા તેમજ વીડિયો સોશિયલ મીડિયાપર અપલોડ…

ભગવાનના ધામમાં કરી ચોરી.ગર્ભવતી પત્નીના દવાના ખર્ચ માટે યુવક બન્યો ચોર.અમદાવાદમાં ૮ મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયા.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝ્રઝ્ર્ફ ફુટેજના આધારે આરોપીની ધરપકડ કરીને કૃષ્ણનગર…

ઈનપુટ બાદ દિલ્હી-ભોપાલ આવાસ બહાર સુરક્ષા વધારાઈ. ISIના નિશાને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ.ગૃહ વિભાગને મળેલા ઈનપુટના આધારે ર્નિણય લેવાયો.કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની સુરક્ષામાં…

આત્મહત્યાનું કારણ અકબંધ!.મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના યુવા એક્ટરની ફાંસો ખાઈ આત્મહત્યા.મલયાલમ એક્ટર અખિલ વિશ્વનાથ કેરળમાં પોતાના ઘરે બેડરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.મલયાલમ એક્ટર અખિલ વિશ્વનાથનું ગુરૂવારે…