Author: ragini vaghela

ISROનું મિશન ફેલ.ત્રીજા સ્ટેજમાં રસ્તો ભટકી ગયો અન્વેષા સેટેલાઈટ.ત્રીજા સ્ટેજ બાદ રોકેટે દિશા બદલી નાખતાં ચોથું સ્ટેજ શરૂ જ ન થઈ શક્યું, જેના કારણે સેટેલાઇટ સેપરેટ…

पश्चिम रेलवे के रतलाम मण्ड ल ने माल परिवहन के क्षेत्र में एक ऐतिहासिक उपलब्धि हासिल करते हुए अपने इतिहास की अब तक की सबसे लंबी…

આ મિશનમાં કુલ ૧૫ સેટેલાઇટ્સને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા.ઇસરોએ PSLV-C62 રોકેટથી અન્વેષા સેટેલાઈટ લોન્ચ કર્યો.અંતરિક્ષમાં ભારતની ‘ત્રીજી આંખ’, 600km ની ઊંચાઈથી દુશ્મનના ફોટા પાડશે, ન તો PAK…

જિયો-ટેગિંગ ફરજિયાત.ક્રિપ્ટો માટે નવા આકરા નિયમો, યુઝર્સની લાઇવ સેલ્ફી જરૂરી બની.આઠ જાન્યુઆરીએ જારી કરાયેલી નવી ગાઇડલાઇનમાં ક્રિપ્ટો એક્સચેન્જાેને વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ સર્વિસ પ્રોવાઇડર તરીકે વર્ગીકૃત કરાયા.ડિજિટલ…

સાયબર હુમલાનું મોટું જાેખમ.૧.૭૫ કરોડ ઈન્સ્ટાગ્રામ યુઝર્સના ઈમેલ-મોબાઈલ નંબર સહિતનો ડેટા લીક.માલવેર બાઈટ્સે ચેતવણી આપી છે કે લીક થયેલા ડેટાના આંકડા તેના દુરુપયોગનું જાેખમ વધારી દે…

હાલો પટેલભાઈની જાનમાં – અમદાવાદમાં સફળતાપુર્વક રજૂ થયા બાદ હવે રાજકોટમાં ​​​​​​​​અમદાવાદ, સોમવાર ​બ્લોક્બસ્ટર ફેમીલી ડ્રામા “હાલો પટેલભાઈની જાનમાં” અમદાવાદમાં ઠાકોરભાઈ દેસાઈ હોલમાં શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં…

કમાઠીપુરા અને મુંબ્રાદેવી વિસ્તારમાં પ્રચાર કર્યો.મુંબઈ મ્સ્ઝ્રની ચૂંટણીમાં શિવસેના માટે અભિનેતા ગોવિંદા પ્રચારમાં જાેડાયા.રોડ શો દરમિયાન અભિનેતા ગોવિંદાએ વાહનમાંથી સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત પણ કરી હતી.બૃહન્મુંબઈ…

ઓએમજીના રાઈટ્સ ધારક દ્વારા ચેતવણી.ઓએમજી થ્રી ફિલ્મ શરૂ થાય તે પહેલાં જ રાઈટ્સના વિવાદમાં ફસાઈ.આ ફિલ્મમાં રાણી મુખરજીની મુખ્ય ભૂમિકા હશે અને અક્ષય કુમાર એક લાંબો…

‘પાતાલ લોક ૨’ના એક્ટર અને‘ઇન્ડિયન આઇડલ ૩’ના વિજેતા પ્રશાંત તમાંગનું અવસાન થયું.પ્રશાંત તમાંગની ઉમર ૪૫ વર્ષ હતી, રવિવારે સવારે દિલ્હી તેમના ઘરે હતા ત્યારે તેમણે છાતીમાં…

અબ્દુલ મર્ચન્ટને હૃદયરોગનો હુમલો આવ્યો હતો.ગાયક ગુલશન કુમારના હત્યારા અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત.૧૨ ઓગસ્ટ, ૧૯૯૭ ના રોજ, દક્ષિણ અંધેરીમાં જીતેશ્વર મહાદેવ મંદિરની બહાર ગુલશન કુમારને ધોળા…