Author: ragini vaghela

ધુરંધરની આખી સ્ટાર કાસ્ટને ખૂબ જ સારી સમીક્ષાઓ મળી ધુરંધર તોફાનની માફક છવાઈ, ૫ દિવસમાં ૧૫૦ કરોડનો આંકડો પાર પાંચ દિવસમાં ૧૫૨ કરોડના કલેક્શન સાથે, ધુરંધરે…

ફિલ્મમાંથી તમન્નાનો ફર્સ્ટ લૂક જાહેર થયો તમન્ના ભાટીયા ‘વી.શાંતારામ’માં એક્ટ્રેસ જયશ્રીનો રોલ કરશે પોસ્ટરમાં તમન્ના આછી ગુલાબી નવવારી મરાઠી સાડીમાં દેખાય છે, જેનાથી ભારતીય સિનેમાના ઐતિહાસિક…

ફલ્મ બોયાપતિ શ્રીનુ દ્વારા ર્નિદેશિત છે નંદમુરી બાલકૃષ્ણની ‘અખંડા ૨’ ૧૨મીએ મોટા પરદે આવશે ‘અખંડા ૨’ મુલતવી રાખ્યા પછી, નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર ચાહકોની માફી માંગતી…

સેંકડો મુસાફરો રઝળ્યા.અમદાવાદ એરપોર્ટ ઉપરથી ઈન્ડિગોની ૧૨ ફ્લાઈટ્સ કેન્સલ.ઇન્ડિગો સ્થિતિમાં સુધારો થઈ રહ્યાનો ફૉક દાવો કરી રહ્યું છે.ઇન્ડિગો એરલાઇન્સનું સંકટ હજુ ટળ્યુ નથી, આજે દેશભરમાંથી ૩૦૦થી…

સૌરાષ્ટ્રવાસીઓને મળી શકે છે મોટી ભેટ.પીએમ મોદી જાન્યુઆરી મહિનામાં આવશે ગુજરાત.મોદી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે અને ભવ્ય મેગા રોડ શો પણ યોજવાની સંભાવના.વડાપ્રધાન નરેન્દ્ર…

શહેરના ૩૪ વિસ્તારોમાં કમળાના ૧૨૬ કેસ નોંધાયા.મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો રોગચાળો વકર્યો.આરોગ્ય વિભાગ દોડતું થયું છે : ૨૦ ટીમો બનાવી અને સર્વેની અને સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં…

૨૨ લાખ નકલી મજૂરો હોવાનું સામે આવ્યું.ગુજરાતમાં મળતિયાઓને કમાણી કરાવતી યોજના બની મનરેગા.ગુજરાતમાં મનરેગા યોજના થકી આદિવાસીઓને રોજગાર આપવાનો માત્ર દેખાડો કરવામાં આવ્યો છ.ગુજરાતના ભ્રષ્ટાચારો પર…

પીએમ મોદીને મળી સીઇઓએ જાહેરાત કરી.માઇક્રોસોફ્ટ ભારતમાં રૂ. ૧.૫ લાખ કરોડનું જંગી રોકાણ કરશે : નડેલા.ગૂગલના સીઇઓ પિચાઈ પણ પીએમ મોદીને મળીને ભારતમાં ૧૫ અબજ ડોલરના…

મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણીનો મામલો.પ્રસિદ્ધ કથાવાચક અનિરુદ્ધાચાર્યની મુશ્કેલી વધી, કોર્ટે ફરિયાદ સ્વીકારી.મામલો ઑક્ટોબરમાં શરુ થયો હતો, જ્યારે અનિરુદ્ધાચાર્યનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતા.મહિલાઓ…

પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર.CBSE એ ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈનધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષા માટે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન માટે પ્રશ્નો…