Author: ragini vaghela

મને પૂછ્યા વિના કેવી રીતે આપી શકો : થરુરવીર સાવરકર ઍવૉર્ડ માટે નોમિનેટ થતાં થરુર ભડક્યા.મને પુરસ્કાર વિશે ન તો જણાવાયું હતું, મારી મંજૂરી વિના નામ…

લોકસભામાં બોલ્યા ગૃહમંત્રી અમિત શાહ.SIR પર સંસદમાં ચર્ચા ન થઈ શકે, મતદાર યાદીમાં સુધારો ચૂંટણી પંચની જવાબદારી.અમે ભાજપ અને દ્ગડ્ઢછ ક્યારેય ચર્ચાથી ભાગ્યા નથી, સંસદ સૌથી…

સૌથી મોટો ઝટકો વિદ્યાર્થીઓને મળ્યો.અમેરિકાની ટ્રમ્પ સરકારે એક વર્ષમાં ૮૫૦૦૦ વિઝા રદ કર્યા.ઇમિગ્રેશનના નિયમોને વધુ કડક બનાવવા અને રાષ્ટ્રીય સુરક્ષા સ્ક્રિનિંગને બહેતર બનાવવાના પ્રયાસોના ભાગરૂપે આ…

ચીને ૧૧મહિનામાં જ પોતાની મેન્યુફેકચરિંગ મહત્તા પુરવાર કરી બતાવી.ટેરિફ વચ્ચે ચીને એક ટ્રિલિયન ડોલરની ઐતિહાસિક ટ્રેડ સરપ્લસ નોંધાવી.બીજી તરફ ચાલુ વર્ષે ભારતની ચીન સાથેની વેપાર ખાધ…

સુપ્રીમે આ મુદ્દે મમતા સરકારને નોટિસ પાઠવી હતી,‘જીૈંઇ’ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ.સ્થાનિક ગુંડાઓ તથા રાજકીય કાર્યકરો તરફથી તેમને સતત…

સોશિયલ મીડિયા પોસ્ટથી વહેતી થઈ અટકળો.હું થાકી ગયો છું: બમન ઈરાનીનો બોલીવૂડમાંથી મોહભંગ થયો?.૨ ડિસેમ્બરના રોજ બમન ઈરાનીનો જન્મદિવસ હતો. આ દિવસે તેમની આગામી ફિલ્મનું પોસ્ટર…

સોશિયલ મીડિયા પોસ્ટથી વહેતી થઈ અટકળો.હું થાકી ગયો છું: બમન ઈરાનીનો બોલીવૂડમાંથી મોહભંગ થયો?.૨ ડિસેમ્બરના રોજ બમન ઈરાનીનો જન્મદિવસ હતો. આ દિવસે તેમની આગામી ફિલ્મનું પોસ્ટર…

ફરાહ ખાને શેર કર્યો વીડિયો.‘ધુરંધર’માં જાેરદાર એક્ટિંગના કારણે અક્ષય ખન્ના માટે ઓસ્કારની ડિમાન્ડ!.સોશિયલ મીડિયા પર પણ અક્ષય ખન્નાની એક્ટિંગની પ્રશંસા થઈ રહી છે. તેની આંખોના એક્સપ્રેશન…

‘ધુરંધર’ માટે નેટફ્લિક્સની ૧૩૦ કરોડની- રણવીરની કૅરિઅરની સૌથી મોટી ડીલ સાબિત થઈે.ગયા અઠવાડિયે રણવીર સિંહની ‘ધુરંધર’ રિલીઝ થઈ છે અને સોમવારની કસોટી પર પણ આ ફિલ્મ…

મારે સાબિત કરવું છે, હું અહીં રહેવાને લાયક છું : અહાન શેટ્ટી.ફિલ્મ બોર્ડર ૨ના પોસ્ટરમાં અહાન શેટ્ટી હાથમાં મશીનગન સાથે જાેવા મળે છે અને તનો ચહેરો…