Author: ragini vaghela

યુરોપની એરલાઇન્સે ઇન્ડિગો જેવું સંકટ થતાં રૂ.૧૮૮ કરોડ વળતર ચૂકવ્યુ હત.ઇન્ડિગો દ્વારા ઇરાદાપૂર્વક દેશમાં ઉભા કરાયેલાં આ સંકટના પગલે યુરોપની એરલાઇન્સ કંપની રાયનએરના સંકટની યાદ આવી.છેલ્લાં…

ઈમિગ્રન્ટ્સને હાંકી કાઢવાના મુદ્દે ેંજીના ઉપરાષ્ટ્રપતિ ટ્રોલ થયા.‘‘અમેરિકનો માટે એવા પડોશીઓને પસંદ કરવા સ્વીકાર્ય છે, જેમની જાતિ(રેસ), ભાષા અને રંગ તેમના જેવો હોય’’ : જેડી વેન્સ.અમેરિકાના…

અજાણ્યો શખસ બાટલો ફેંકીને ફરાર, લોકોને આંખ-ગળામાં બળતરા થતાં ફાયરે 14 કલાકે કાબૂ કર્યો; 6 ફાયરકર્મીને અસર, 2ને હોસ્પિટલમાં ખસેડાયા અમદાવાદના એસજી હાઇવે પર આવેલા સોલા…

સારા અલી ખાને એક લાંબી પોસ્ટ પોસ્ટ શેર કરી.સારા અલી ખાને ‘કેદારનાથ’ની ૭મી વર્ષગાંઠ પર સુશાંતને મિસ કર્યો.અભિનેતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા…

ધર્મેન્દ્રને યાદ કરી રડી પડ્યો અભિનેતા સલમાન ખાન.‘સૌથી સારી વાત એ છે કે જ્યારે તેઓ આ ઇન્ડસ્ટ્રીમાં જાેડાયા ત્યારથી તેમને માત્ર સારું કામ જ કર્યું છે.ટીવીના…

૩ ઇડિયટ્સ ૨ની સ્ક્રિપ્ટ તૈયાર, આમિર, માધવન અને કરીના ૧૫ વર્ષે સાથે દેખાશે.પહેલી ફિલ્મ ૨૦૦૯માં રિલીઝ થઈ હતી અને એક કલ્ટ ક્લાસિક ફિલ્મ બની ગઈ હતી.ફિલ્મ…

કેટ વિન્સલેટે બોટોક્સ અને ફિલરની પણ ટીકા કરી.વજન ઘટાડવાની દવાઓ ભયજનક: કેટ વિન્સલેટે.કેટ વિન્સલેટ જેમ્સ કેમેરુનની ફિલ્મ ટાઇટેનિકમાં લિયોનાર્દો દી કેપ્રિયો સાથે લીડ રોલ કરીને જાણીતી…

દુબઈ-ચીન કનેક્શન ખુલ્યું. ભાવનગરમાંથી રૂ.૭૧૯ કરોડના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ.આ પ્રકરણમાં ભાવનગરની એક ખાનગી બેંકના બે કર્મચારીઓ સહિત કુલ ૧૦ આરોપીઓની ધરપકડ.ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ…

બેંગલુરુમાં યોજવામાં આવશે આઈપીએલ ૨૦૨૬ની મેચ.અમે IPÒ બીજી જગ્યાએ શિફ્ટ નહીં કરીએ : શિવકુમાર IPL-2026 ની સિઝન માટે થોડા જ દિવસોમાં ખેલાડીઓની હરાજી થવાની છે, ત્યારે…

કોંગ્રેસના સાંસદો ભાજપને, ભાજપના સાંસદો કોંગ્રેસને વોટ કરી શકે તેવી છૂટ આપો.કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ મનીષ તિવારીએ સંસદમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની સ્વતંત્રતા માટે એક મહત્ત્વપૂર્ણ લડાઈ શરુ કરી…