Author: ragini vaghela

ખાડીઓ ઓવરફ્લો થતાં જળબંબાકાર સુરતમાં ૧૫ દિવસમાં બીજીવાર પૂરની સ્થિતિ કામરેજમાં સ્થાનિક પ્રશાસન, પદાધિકારીઓ અને સંગઠન ટીમે આખી રાત ખડેપગે રહી અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા…

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને ટિયર ગેસ છોડાયો શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે બિહારમાં આંદોલન દરભંગામાં ૨,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે હિંસક પ્રદર્શન કર્યું…

ટીમ ઈન્ડિયાના ખેલાડીએ કર્યાે ચોંકાવનારો ખુલાસો ‘મને રોહિત શર્માની વાત પર ભરોસો ન હતો, સોરી, હિટમેન’ T-20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઈનલ મેચમાં…

પાકિસ્તાનની મૂળના શબાના મહમૂદ ગૃહ મંત્રી તરીકે યથાવત બ્રિટનના PM બર્નહેમેની કેબિનટમાં ભારતીય મૂળના બે મંત્રીઓનો સમાવેશ વર્ષ ૨૦૨૫માં કીર સ્ટાર્મરની સરકારે તેમને એઆઈ અને ઓનલાઈન…

સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથની સેનેટ સમિતિએ ઉલટ તપાસ કરી ઇરાન સાથેના યુદ્ધમાં અમેરિકાના ત્રણ લાખ કરોડ રૂપિયા સ્વાહા હોર્મુઝ પરથી પસાર થતાં જહાજાે પર બોમ્બમારો કર્યાે…

અસલી હિરો તો જયકાંત શિક્રે નીકળ્યો સિંઘમની એનિવર્સરીએ અજય દેવગણ ભારે ટ્રોલ થયો બીજી તરફ કેટલાય લોકોએ પ્રકાશ રાજની પ્રશંસા કરી હતી કે તેના પર ઈડીની…

આમ આદમી પાર્ટી પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યું હતું કે, સમગ્ર દેશના યુવાનોએ પેપર લીકની ઘટનાઓ સામે અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારત સરકાર ભારતની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીનું સંચાલન અને નિયમન કરવામાં નિષ્ફળ છે. વિરોધ પક્ષો અને અન્ય સામાજિક વિરોધીઓ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના…

૪૦ વર્ષ પછી બંને સ્ક્રીન શેર કરશે મિનાક્ષી શેશાદ્રી ઓટીટી પર જેકી સાથે કમબેક કરશે આઠ ભાગની આ સિરિઝમાં ભાગ્ય શ્રી, રામ કપૂર અને અનુપ્રિયા ગોયેન્કા…

આમ આદમી પાર્ટી પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં સમયથી દિલ્હીના જંતર-મંતર ખાતે દેશભરના યુવાનો, વિદ્યાર્થીઓ અને બહેનો આંદોલન કરી રહ્યા…