Browsing: Business News

ચીનમાં કંપનીએ છ હાથવાળો અને ૩૬૦ ડિગ્રી ફરી શકે તેવો રોબોટ બનાવ્યો.નેકસ્ટ જનરેશન હ્યુમેનોઇડ રોબોટ ફેક્ટરીઓના ઉત્પાદનમાં ઝડપ લાવવા માટે બનાવવામાં આવ્યો છે.ચીનમાં એસી સહિત હોમ…

પેરેમાઉન્ટે બીડમાં ઝૂકાવ્યું.વોર્નર બ્રધર્સને ખરીદવા ૧૦૮ અબજ ડોલરની ઓફર.નેટફલિક્સે ૮૩ અબજ ડોલરની ઓફર સાથે સોદો લગભગ નિશ્ચિત કર્યો હતો.હજુ ત્રણ દિવસ પહેલા જ હોલિવુડની ફિલ્મ અને…

યુરોપની એરલાઇન્સે ઇન્ડિગો જેવું સંકટ થતાં રૂ.૧૮૮ કરોડ વળતર ચૂકવ્યુ હત.ઇન્ડિગો દ્વારા ઇરાદાપૂર્વક દેશમાં ઉભા કરાયેલાં આ સંકટના પગલે યુરોપની એરલાઇન્સ કંપની રાયનએરના સંકટની યાદ આવી.છેલ્લાં…

દુબઈ-ચીન કનેક્શન ખુલ્યું. ભાવનગરમાંથી રૂ.૭૧૯ કરોડના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ.આ પ્રકરણમાં ભાવનગરની એક ખાનગી બેંકના બે કર્મચારીઓ સહિત કુલ ૧૦ આરોપીઓની ધરપકડ.ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ…

સરકારની કડકાઈ બાદ રોકાણકારોમાં હલચલ.શેર માર્કેટમાં ઈન્ડિગોનું ‘ક્રેશ લેન્ડિંગ’ ! ૫ દિવસમાં ૧૬% તૂટ્યો સ્ટોક.માર્કેટ શરૂ થયું ત્યારે ઈન્ડિગોના સ્ટોક ૪૯૦૦ રૂપિયા સુધી નીચે આવ્યા :…

આજે પણ ૫૦૦થી વધુ ઉડાનો રદ્દ.ઈન્ડિગોએ અત્યાર સુધી યાત્રીકોને ૮૨૭ કરોડ રૂપિયા રિફંડ કર્યા.ઇન્ડિગોના સંકટનું વાસ્તવિક કારણ તેના ક્રૂ રોસ્ટરિંગ અને આંતરિક આયોજન પ્રણાલીમાં ગંભીર સમસ્યા…

બેલેરિનાથી લઈને બિલ્યોનેર સુધીની સફર૨૯ વર્ષીય લુઆના લોપેઝ લારા વિશ્વની સૌથી નાની ઉંમરની અબજાેપતિ બનીઅમેરિકાની પ્રિડિક્શન માર્કેટ સ્ટાર્ટઅપ કલ્શીની કો-ફાઉન્ડરનું વેલ્યુએશન ૧૧ અબજ ડોલરને પાર પહોંચ્યુંબ્રાઝિલમાં…

૯૦% ફિલ્મની કમાણીના આંકડા ખોટી રીતે વધારેલા હોય છ.૨૦૨૪માં આલિયા ભટ્ટની ફિલ્મ જિગરા રિલીઝ થઈ, જેમાં દિવ્યા ખોસલાની ફિલ્મ સાવીને મળતી વાર્તા હતી.બોલિવૂડ એક્ટરને ડિરેક્ટર દિવ્યા…

એરલાઈન્સ પર ગંભીર આરોપ.ઈન્ડિગોનું સંકટ અચાનક નથી આવ્યું, પરંતુ ગણતરીપૂર્વક ઘડાયેલું કાવતરું!.ઈન્ડિગો પર આરોપ છે કે કંપનીએ જાણી જાેઈને એની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને સાચવી લીધી અને ઘરેલુ…

ચીને એક અનોખો મોબાઇલ ફોન વિકસાવ્યો છે જે સંપૂર્ણપણે AI થી સજ્જ છે . આ ફોનને ફક્ત આદેશો આપવાની જરૂર છે અને તે બધા કાર્યો જાતે…