Browsing: Entertainment News

દિયાએ કરુણા અને ભુતકાળના ડર વિશે વાત કરી ‘સફળતા નહીં, જીવનનો હેતુ શોધવો જરૂરી’ : દિયા મિર્ઝા બાળકો જ્યારે કુદરતથી નજીક સમય વિતાવે છે, પ્રકૃતિનું અવલોકન…

પરિવાર દ્વારા ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપી જુરાસિક પાર્ક ફિલ્મોનાં જાણીતા કલાકાર સેમ નીલનું ૭૮ વર્ષે નિધન સેમીને વૈશ્વિક સ્તરે સૌથી વધુ લોકપ્રિયતા ‘જુરાસિક પાર્ક’ (૧૯૯૩)માં ડૉ.…

મિલાપ ઝવેરીની ફિલ્મ ૨૦૨૭માં આવશે આદિત્ય રોયને વધુ એક મ્યુઝિકલ લવ સ્ટોરી મળી આશિકી ટુ બાદ નિર્માતા ભૂષણ કુમાર, આદિત્ય રોય કપૂર અને મિલાપ ઝવેરીનું ફરી…

ભારતીય હસ્તકળાને વૈશ્વિક મંચ પર અપાવી નવી ઓળખ પેરિસ ફેશન વીકમાં મનીષ મલ્હોત્રાનું ‘મા’ કલેક્શનથી ડેબ્યુ શોમાં એના વિન્ટોર, ઈશા અંબાણી, કરણ જાેહર અને ચીની અભિનેત્રી…

રાશીએ અનીસ બઝમીની કોમેડી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું દરેક શૂટિંગ શીડ્યુલ તમને કંઈક શીખવે છે ડિરેક્ટર અનીસ બઝમીની આગામી કોમેડી ફિલ્મમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન અને…

‘ધમાલ ૪’ ૧૦ જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ફિલ્મમાંથી પોતાનાં પર હસતાં શીખી : સંજીદા શેખ ફિલ્મના નિર્માતા અજય દેવગન, ભુષણ કુમાર, કૃષ્ણ કુમાર, અશોક ઠાકેરિયા, ઇન્દ્ર…

ફક્ત વાઈવ્ઝ ટાઈટલ ગૂંચવાડા ભરેલું હતું ભંડારકરની વાઈવ્ઝનું નવું ટાઈટલ હવે ધ વાઈવ્ઝ ઓફ બોલિવુડ ટાઇટલને કારણે ગુંચવાડો વધતો હોઇ મેં નિર્માતા સાથે મળી ફિલ્મનું બદલીને…

પ્રભાસની ફૌજી ફિલ્મનાં શૂટિંગ વખતે ઘટના એક્ટર રાજેશ શર્મા શૂટિંગ વખતે ઝેરી જંતુ કરડતાં હોસ્પિટલમાં રાજેશ કોઇ ટેકનિશ્યન સાથે વાત કરતો હતો ત્યારે જંગલ જેવી ઝાડીમાંથી…

શાહિદ કપૂર સાથેના મતભેદ અંગે અહેમદ ખાને કહ્યું હવે અમે બહુ મળતા નથી નવા મિત્રો મળતા સાચા મિત્રોને ભુલી જવાય છે : અહેમદ ખાન અમારી વચ્ચે…

‘ગોલમાલ ૫’માં અજય દેવગન અને અક્ષય કુમાર સામે વિલન તરીકે પ્રિયામણી જાેવા મળશે ફિલ્મમાં અજય દેવગન, અર્શદ વારસી, શ્રેયસ તળપદે, તુષાર કપૂર અને કુણાલ ખેમુ ફરી…