Browsing: Entertainment News

૪૮ કલાકમાં જ ઓટીટી પરથી હટાવાઈ દિલજિત દોસાંઝની ને ભારતમાં અટકાવી દેવાઈ ઓટીટીએ ‘વર્તમાન પરિસ્થિતિ’ના કારણે સ્ટ્રીમિંગ અટકાવીને ફિલ્મને ટેકો આપવાની વાત કરી એક્ટર અને ગાયક…

પટોળું ગુજરાતની શાન છે કપૂર પરિવારની લાડલી અંશુલાના મહેંદી ફંક્શનમાં પટોળું પહેર્યું ૯૦૦ વર્ષ જૂની આ કલાને સજાવતા, અંશુલા તેના નવા ગુજરાતી પરિવાર પ્રત્યેનો પ્રેમ અને…

કાજલ અગ્રવાલ ફિલ્મમાં મંદોદરીની ભૂમિકામાં રામાયણના પહેલા ભાગમાં મારો રોલ નજીવો છે : કાજલ અગ્રવાલ ‘રામાયણ’માં અન્ય અગ્રણી કલાકારોની સાથે રણબીર કપૂર રામ, સાઈ પલ્લવી સીતા…

અનેક યૌન દુર્વ્યવહારના આરોપો સામે કાર્યવાહી મહિલા સિનેમેટોગ્રાફર્સ સંગઠને પ્રતીક શાહની માફી ફગાવી નવા આરોપોને કારણ પ્રતીકે સૌરવ ગાંગુલીની બાયોપિક સહિતની કેટલીક ફિલ્મો ગુમાવવી પડી છે…

૭માં દિવસે થઈ સૌથી ઓછી કમાણી ‘આલ્ફા’ રિલીઝ થતાં જ અક્ષયની ‘વેલકમ ટુ ધ જંગલ’ને મોટું નુકસાન ભારતમાં ભલે કમાણી ધીમી પડી હોય, પરંતુ વિદેશમાં અક્ષય…

સોશિયલ મીડિયા પર દર્શકોએ ભારે ઝાટકણી કાઢી આલિયાની આલ્ફા સાવ બેકાર, સ્પાય યુનિવર્સની સૌથી નબળી ફિલ્મ ફિલ્મને એયુ સર્ટિફિકેટ મળ્યું હોઇ તેને સોળ વર્ષ કે તેથી…

ફિલ્મમાં દિયા મિર્ઝાનું પાત્ર ટૂંકું હોવા છતાં અસરકારક ‘આલ્ફા’ દેશભરમાં ૨,૭૫૦ સ્ક્રીન્સ પર ૯,૦૦૦થી વધુ શોઝ પર રિલીઝ કરવામાં આવી ‘આલ્ફા’માં ભવ્ય એક્શન છતાં ભાવનાત્મક અસર…

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલઅમિતાભ અને અજય દેવગનના બંગલાઓમાં પણ પાણી ભરાયાં સેલિબ્રિટીઓની આ હાલત હોય તો સામાન્ય જનતાની શું પરિસ્થિતિ હશે તેવો સવાલ મુંબઈને છેલ્લાં…

અમિત શર્માની ફિલ્મમાં કાસ્ટિંગ હજુ બાકી શાહિદ અદલબદલ ફિલ્મમાં જાહ્નવીનો હીરો બન્યો હોવાની વાત ખોટી અદલ બદલમાં કામ કરવાના શાહિદે ફી ઉપરાંત નફામાં હિસ્સો માગ્યાની વાત…

ઈઠા માટે શ્રદ્ધાને ૧૫ કરોડ ચૂકવાયાની ચર્ચા શ્રદ્ધા કપૂરે પોતાની ફી વધારીને ૨૦ કરોડ કરી દીધી બોયફ્રેન્ડ રાહુલ મોદી દ્વારા દિગ્દર્શિત ફિલ્મમાં અશનીર ગ્રોવરની પત્નીની ભૂમિકા…