Browsing: Entertainment News

નોટીસનો જવાબ મળ્યા બાદ આ મામલે વધુ સુનાવણી કરવામાં આવશે સલમાનને સીઆરઝેડ ભંગ માટે હાઈકોર્ટની નોટિસ સીઆરઝેડ નિયમનો અનુસાર ૧૦૦ મીટરના નો ડેવલપમેન્ટ ઝોનમાં આવેલા કંડોલિમના…

અનન્યા ભારતની પ્રથમ શેનેલ બ્રાન્ડ એમ્બેસેડર બની છે શેનેલ ફેશન શોના ગેસ્ટ તરીકે અનન્યા પાંડેનો લૂક વખણાયો અભિનય ઉપરાંત અનન્યા પોતાની ફિલ્મી કારકિર્દી સાથે હાઇ-પ્રોફાઇલ ફેશન…

ચાર અલગ-અલગ પેઢીઓની સફર રજૂ કરવામાં આવશે ટાટા પરિવારની ૩ પેઢીઓના દિગ્ગજાે પર સિરીઝની વિવિધ સીઝન બનશે ‘મેડ ઇન ઇન્ડિયા: અ ટાઇટન સ્ટોરી’ પછી હવે રતન…

શ્વેતા તિવારીની સુંદરતાથી તેના ચાહકો પરિચિત શ્વેતા તિવારીના બ્લેક મોનોક્રોમ લુકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ ૪૫ વર્ષીય શ્વેતા તિવારી પોતાની ફિટનેસ અને પોતાના ગ્લેમરસ અંદાજના…

‘ગરીબ બાળકો પેદા કરશે તો ગરીબી વધશે’ : માધુરી પત્ની માધુરીના નિવેદનની અશનીર ગ્રોવરે કરી તરફેણ ‘રજનીકાંત, બોમન ઈરાની, ઓપ્રા વિનળે, ચાર્લી ચેપ્લિન અને કલ્પના સરોજ…

ઝાળીવાળું ગાઉન જાેઈ ફેન્સે ફીગરના વખાણ કર્યા અભિનેત્રી ઈશા ગુપ્તાએ ઓફ-શોલ્ડર ગાઉનમાં બોલ્ડનેસની હદપાર કરી મલાઈકા અરોરા, જાહ્નવી કપૂર અને ઈશા ગુપ્તા ફેશનસેન્સ અને આઉટફિટના મામલે…

એન્જેલિના જાેલીએ તાજેતરમાં કહ્યું હતું કે તેણે ડિવોર્સ પછી કોઈને ડેટ નથી કર્યા આખરે બ્રાડ પિટ અને ઇનેસ ડી રેમોને પોતાનો સંબંધ જાહેર કર્યાે બ્રાડ પિટ…

દિલ્હી હાઈકોર્ટે ફિલ્મ વિવાદમાં ઉઠાવ્યા આકરા સવાલો શું બ્રેસલેટ પહેરવું એ સલમાન ખાનની ઓળખ? સુનાવણી દરમિયાન સલમાન ખાનના પક્ષે કેટલાક એવા ઇન્ટરવ્યુ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સનો…

ફિલ્મ મેજર અને ડકૈત દ્વારા દર્શકોમાં જાણીતો છે તેલુગુ એક્ટર અદિવિ સેશની ડેબ્યૂ હિન્દી ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ અદિવિ સેશની આગામી ફિલ્મ ગુડાચારી ટુ વિનય કુમાર…

ફિલ્મ ૧૭ જુલાઈના રોજ થિએટર્સમાં રિલીઝ થશે આર. માધવન હવે જી.ડી. નાયડુના જીવનને મોટા પડદા પર જીવંત કરશે આર. માધવને પોતાની કારકિર્દીમાં તમિલ, હિન્દી સહિત વિવિધ…