Browsing: Entertainment News

કંગનાએ આ પહેલાં ફિલ્મનું ટાઈટલ ‘નર્સીસ ઓફ કામા’ રાખ્યું હતું જાેન અબ્રાહમે કંગનાને ફ્રીમાં ફિલ્મ ટાઈટલ આપી દીધું કંગનાએ જાહેરમાં સ્વીકાર્યું કે તેની આગામી ફિલ્મ ‘ભારત…

બિગ બજેટ ફિલ્મ હશે તેવો દાવો કિર્તી સુરેશને વધુ એક રોમાન્ટિક થ્રીલર ફિલ્મની ઓફર કીર્તી આ અગાઉ વરુણ ધવન સાથેની ‘બેબી જાેન’ ફિલ્મમાં જાેવા મળી હતી.…

વિશાળ સ્ટાર કાસ્ટ સાથેની ફિલ્મ ૨૬ જુને રિલીઝ થશે વેલકમ ટુ ધ જંગલ માત્ર એક કોમેડી નથી, તે ૨૦૨૬ની બોલિવૂડની સૌથી મોટી સ્ટ્રેસબસ્ટર છે અક્ષય કુમાર…

રોમેન્ટિક ફિલ્મની સિક્વલનું ટ્રેલર લોંચ થયું કોકટેલ ૨માં શાહિદ કપૂર રશ્મિકા અને ક્રિતિમાંથી એકને પસંદ કરવામાં ફસાશે હોમી અડજાણીયાએ ડિરેક્ટ કરેલી આ રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં શાહિદ…

કોર્ટ દ્વારા ૧ જૂને બંને પક્ષોને નોટિસ મોકલવામાં આવી ડોન ૩નો મામલો કોર્ટ સુધી પહોંચ્યો, FWICE વિરુદ્ધ અરજી દાખલ થઈ આ અરજી FWICE દ્વારા રણવીર સિંહ…

કિહિમ બીચ પાસે વિશાળ પ્લોટ લીધો સાઉથના એક્ટર યશે અલીબાગમાં ૨૪ કરોડની પ્રોપર્ટી ખરીદી યશ તેની આગામી ફિલ્મ ‘ટોક્સિક’માં બોલિવુડના અનેક કલાકારો સાથે કોલબરેશન કરી રહ્યો…

બે દેશો વચ્ચેના સ્પાય મિશનથી અલગ સ્પાય સ્ટોરી રજુ કરશે આલિઆ યશરાજના સ્પાય યુનિવર્સમાં પહેલી વખત ભારત પાકિસ્તાનની વાર્તા નહીં હોય ‘ધ રેલવે મેન’ જેવી બહુચર્ચિત…

દરેક ડિરેક્ટર એક ફિલ્મ પછી બીજી ફિલ્મ કરવા માંગે છે મારે રોહિત શેટ્ટી જેવી ફિલ્મો બનાવવી છે : કિરણ રાવ કિરણ રાવે લાપતા લેડીઝ કરી એના…

અતિશય કસરત કરવાથી શરીર એક રક્ષણાત્મક સ્થિતિમાં જતું રહે છે “પરફેક્ટ કમર માટે પોતાની જાત પર ત્રાસ ગુજારવાનું બંધ કરો” : તાપસી પન્નુ જ્યારે તમે તમારા…

આ હોરર કોમેડી ફિલ્મમાં અનીત ડબલ રોલમાં જાેવા મળશે અનીતની ‘શક્તિ શાલિની’નું મુંબઇમાં શૂટ પૂરું થયું છેલ્લે મુંબઇમા પવઇમાં ચિત્રાર્થ સ્ટુડિયોમાં શૂટ પૂરું થયું છે, આ…