Browsing: Gujarat News

બંને પેઢીઓ સામે અગાઉ પણ સબસ્ટાન્ડર્ડ ઘી અંગેના કેસો દાખલ થઈ ચૂક્યા છડીસામાં બે પેઢીમાંથી ૯ લાખથી વધુ કિંમતનું શંકાસ્પદ ઘી ઝડપાયુંકાર્યવાહીમાં અંદાજે રૂ. ૮.૯૮ લાખથી…

FSL અને RTO જાેડાશે તપાસમાં BMW કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને ૫૦ ફુટ દૂર ફંગોળ્યા પ્રાથમિક દૃષ્ટિએ કેસ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ન હોવાનું સામે આવ્યું છે,…

એક જ હોસ્પિટલમાંથી 400 કરતાં વધારે કિડની અને 900 કરતાં વધારે અંગો ના દાન મેળવવાની ઉપલબ્ધિ મેળવતી અમદાવાદ સિવિલ હોસ્પિટલ. અંગદાન કાર્યક્રમથી સિવિલ હોસ્પિટલને આજદિન સુધીમાં…

ભવ્ય ગાંધીના શો છોડ્યા પછી રાજ અનકટે ટપ્પુની ભૂમિકા ભજવી હતી, અને હાલમાં આ પાત્ર તેજસ્વી ભવાની ભજવી રહ્યા છેછેલ્લા ૧૭ વર્ષથી “તારક મહેતા કા ઉલ્ટા…

૫૫ કારખાનાને તાળા લાગ્યા મરણ પથારીએ પડ્યો ગુજરાતનો જીનિંગ ઉદ્યોગ કડી વિસ્તારમાં MSP અને ઇમ્પોર્ટ ડ્યુટીની નીતિના કારણે ૧૧૫ માંથી ૫૫ જીનિંગ મિલોને તાળાં વાગી ગયા…

એવી લાલચ આપી રાજકોટમાં છેતરપિંડી સમાજ કલ્યાણ વિભાગના સરકારી અધિકારી સાથે જ એક શખ્સે છેતરપિંડી કરી ૩૬ હજારનો ચૂનો લગાવ્યો. કેન્દ્ર સરકારની લેપટોપ સહાય યોજના હેઠળ…

લાલકૃષ્ણ અડવાણીના ઘરે પહોંચ્યા અડવાણીજી પોતાના સૈદ્ધાંતિક જીવન, અટલ નિષ્ઠા અને રાષ્ટ્રવાદી વિચારસરણીથી દેશની રાજનીતિને નવી દિશા આપી છે : મોદી .વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે…

ATS એ દેશભરમાં પોઇઝન એટેક કરવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો ATS એ પકડેલા આતંકીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે, આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલાં જ દબોચી…

પિતા, પુત્ર, પુત્રીની ટોળકીએ કેનેડા મોકલવાના બહાને ૩૫ લાખ પડાવ્યા આઈઈએલટીએસની પરીક્ષાનું સેટિંગ કરી આપવાનું કહીને આરોપેીઓએ હાથ ઊંચા કર્યા હર્તા.વિદેશ જવાની લાલચમાં આવતા લોકો અનેકવાર…

આ પૈકી ૭૫૧ એટલે કે ૦.૧૪% સેમ્પલમાં કલોરીન જાેવા મળ્યુ નહોતુ અમદાવાદમાં કમળા-કોલેરા માટેના ૨૭ હાઈરિસ્ક એરિયા જાહેર કર્યા ચોમાસુ પુરુ થયા પછી કમળા અને કોલેરા…