Browsing: Gujarat News

આ સિસ્ટમ ધીરે ધીરે મહારાષ્ટ્ર તરફ ફંટાતા વરસાદ વરસી શકે. બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ આકાર લેતાં ફરી ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. આ સિસ્ટમના કારણે ખાસ…

દૂબઈમાં શરૂ થયું આઈઆઈએમ અમદાવાદનું પહેલું વિદેશી કેમ્પસ દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તોમે ડ્ઢૈંછઝ્ર ખાતે કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું,દુબઈમાં ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ…

સ્વદેશી જાગરણ અભિયાન; નવરાત્રિ, દુર્ગાપૂજા ને ઓનમ જેવા તહેવારોમાં વિદેશી ખાણીપીણીના સ્ટોલ પંડાળોમાં નહિ રખાય વિદેશી ઓન લાઇન પ્લેટફોર્મ નો બહિષ્કાર ; CAIT ગુજરાત અને વડોદરા…

યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને વિશેષ તાલીમ આપવામાં આવશે. યુનિવર્સિટી દીઠ ૧૦૦ બેઠકો સાથે સ્ટડી સેન્ટર તૈયાર કરાયા : રાજ્યમાં કુલ એક હજાર સ્ટડી સેન્ટર ઉભા થયા રાજ્ય સરકાર…

પોલીસે ડ્રગ્સ સહિત કુલ રુા. ૩,૬૦,૦૦૦નો મુદામાલ તેની પાસેથી કબ્જે લઈ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આણંદમાં અમુલ ડેરીની બાજુમાં આવેલ હોટલ ના રુમ નં. ૨૦૭માંથી…

13 સપ્ટેમ્બર 2025 ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સેવાદાયિત્વના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. આ ચાર વર્ષ સેવા-સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ…

ભારે વરસાદથી શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો.અતિવૃષ્ટિ જેવી સ્થિતિ વચ્ચે ખેતરોનું ધોવાણ થવાથી હાલ શાકભાજીના ભાવમાં પ્રતિકિલો ૩૦થી ૪૦ નો વધારા.દેશની સાથે રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે…

સત્તા અને જીત મળે કે ન મળે પરંતુ સંગઠન મજબૂત બને તેવા પ્રયત્ના કરવા ખડગે દ્વારા ટકોર કરાઇ હતી.કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ નેતાઓના…

સોલા સિવિલમાં જ ૭ દિવસમાં ૧૫ હજાર કેસ, લોકોની ચિંતા વધી.શરદી,ખાંસી અને તાવના કેસમાં વધારો થયા.અમદાવાદમાં આ વર્ષે ચોમાસાની ઋતુમાં રોગચાળો ચિંતાજનક રીતે ફેલાઈ રહ્યો છે,…

અમૂલમાં ભગવો લહેરાયો.૭ બેઠકો પર ભાજપનો અને બે બેઠકો પર કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોનો વિજય થતા ભાજપે પૂર્ણ બહુમતથી અમૂલમાં સત્તા હસ્તગત કરી હતી.આણંદના ખેડા જિલ્લા સહકારી…