Browsing: Gujarat News

ગુજરાતના ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે સતત લડત લડતા અને છેલ્લા 90 દિવસથી વધુ સમયથી જેલવાસ ભોગવી રહેલા આમ આદમી પાર્ટીના કિસાન સેલ પ્રમુખ રાજુ…

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને આવેદનપત્ર આપ્યું હતું. તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાયેલી રેવન્યુ તલાટી ભરતી…

સરકાર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીઓને નવી જવાબદારી આપવામાં આવી ડીડીઓઅ સપ્તાહમાં ઓછામાં ઓછા ૨ દિવસ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત ફરજિયાત લેવી પડશેરાજ્ય સરકારે ગામડાના સર્વાંગી વિકાસને વધુ…

પ્લાસ્ટિકના બોક્સમાં દારૂનો જથ્થો છુપાવ્યો.ટાઇલ્સના પાઉડરની આડમાં ટ્રકમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો.પોલીસે ૧૯.૦૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખસોની ધરપકડ કરી છેઅમદાવાદમાં સોલા પોલીસે…

યોગી સરકાર સાધુ સંતો સાથે અપમાનજનક કાર્ય કરી રહી છે.માધ મેળા સાધુ સંતોના અપમાનના સંદર્ભમાં રસ્તા રોકો આંદોલન કરાયુંલાલ બંગલા સર્કલમાં રસ્તા રોકો આંદોલન કરાયું હતું.…

ગુજરાત સરકાર દ્વારા ટેક્સટાઇલ ઉદ્યોગના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકાયેલી નવી ટેક્સટાઇલ પોલિસી–2024માં કરવામાં આવેલા તાજેતરના સુધારાઓને ટેક્સટાઇલ ક્ષેત્રના વેપારીઓએ હર્ષભેર આવકાર્યા છે. આ સુધારાઓ…

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં વડોદરામાં બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં અરવિંદ કેજરીવાલની સાથે, પ્રદેશ પ્રભારી ગોપાલ…

આમ આદમી પાર્ટીને જુનાગઢમાં મોટો ફટકો.આમઆદમી પાર્ટીથી રાજીનામુ આપનાર કરસનદાસ બાપુ કોંગ્રેસમાં જાેડાશેતેઓએ કોંગ્રેસના અમિત ચાવડા અને મુકુલ વાસનિક સાથે મુલાકાત કરી : મુલાકાત બાદ ફોટો…