Browsing: Gujarat News

૯ મહિનામાં બીજીવાર ભાડામાં વધારો.GSRTC એ એસટી બસના ભાડામાં ૩ ટકાનો વધારો કર્યો.GSRTC એ એસટી બસના ભાડામાં ૩ ટકાનો વધારો કર્યો.નવું વર્ષ ૨૦૨૬ શરૂ થવામાં હવે…

રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શોનું ઉદ્ઘાટન થશ.અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ૧ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધી ફ્લાવર શો યોજાવાનો છ.અમદાવાદ શહેરની શાન ગણાતા સાબરમતી…

પંચમહાલમાં વહીવટી તંત્રની મોટી કાર્યવાહી ૫ાંચ ગામમાં અધૂરા પુરાવાના આધારે ૧૦૪૮ લગ્નની નોંધણી પકડાઈ નાયબ ડીડીઓ દ્વારા ભાણપુરા, કણબી પાલ્લી, નાથકુવા તથા કંકોડા કુઈ અને કાલંત્રા…

અમદાવાદમાં ફ્લાવર શોનો શંખનાદ.૧ જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આકર્ષક ફ્લાવર શોનું ઉદ્ઘાટન.૪૮ થી વધુ પ્રકારના વિદેશી અને દેશી ફૂલછોડનું પ્રદર્શન કરવામાં આવશ.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન…

દર્દીના હાથમાંથી અડધી બોટલ લોહી વહી ગયું અને સ્ટાફ ઊંઘમાં.અમદાવાદની જાણીતી SVP હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી.આ મામલે દર્દીના સગા દ્વારા એલીસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં…

ભક્તોની સલામતી માટે મોટો ર્નિણય.અંબાજી મંદિરમાં હવે ૫ાંચ મીટર સુધીની ધજા જ ચઢાવી શકાશે.ખૂબ જ લાંબી ધજાઓ જ્યારે પવનમાં લહેરાય છે, ત્યારે તે સુવર્ણમય શિખરના કવચ…

રાજકોટ સિવિલમાં ફરજ પરના રેસિડેન્ટ ડૉક્ટર પર દર્દીના સગાનો હુમલો.બ્લડ બેંકના ફોર્મ બાબતે બોલાચાલી બાદ દર્દીના સંબંધીએ તબીબનું ગળું દબાવી માર માર્યો.રાજકોટની સિવિલ હોસ્પિટલના ન્યુરો સર્જરી…

ટેન્કર ચાલક જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ.ONGC ના ક્રૂડ ઓઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ.જે પોતે ONGC ના ટેન્કર પર ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે, તે પોતાના ઘર પાસે…

સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદ અને હિંસાનું કેન્દ્ર બની.રાજકોટ સિવિલમાં ન્યૂરો સર્જન ડો. પાર્થ પંડ્યા પર દર્દીના પરિવારનો હુમલો.દર્દીના સારવાર મુદ્દે ઉશ્કેરાયેલા પરિવારજનોએ ફરજ પરના તબીબ…

રાજવી પરિવારના સમર્થનમાં દાંતા સજ્જડ બંધ.અંબાજી મંદિર પૂજા વિવાદ: હાઈકોર્ટના ચુકાદા સામે ભાવિકોમાં ભારે રોષ.પૂજાનો અધિકાર પુન: સ્થાપિત થાય તેવી માંગણી કરાઈ.અંબાજી મંદિરની પૂજાના અધિકાર માટે…