Browsing: Gujarat News

૭.૫૦ કરોડનું મનરેગા કૌભાંડહાઈકોર્ટે કોંગી નેતા હીરા જાેટવા, પુત્ર દિગ્વિજય સહિત ૧૦ના જામીન ફગાવ્યાઅગાઉ નીચલી કોર્ટે આરોપીઓને જામીન આપ્યા હતા, પરંતુ રાજ્ય સરકારે ભરૂચ સેશન્સ કોર્ટમાં…

અમદાવાદીઓ માટે મોટી રાહતબુલેટ ટ્રેનનું કામ વહેલું પૂર્ણ થતાં શાહીબાગ અંડર બ્રિજ શરૂ કરાયોઆ બ્રિજ જે સમયે ખુલવાનો હતો, તેના કરતા આશરે ૧૬ કલાક અગાઉ જ…

અમદાવાદ-મહેસાણા હાઇવેને લઇ મોટા સમાચારઅમદાવાદ મહેસાણા વચ્ચેના હાઈવેને ૨૬૩૦ કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાની મંજૂરીઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ તથા બનાસકાંઠા જિલ્લાની પ્રજાને આ સુવિઘાનો લાભ મળવાની…

દૂધના વાહનમાં દારૂની સપ્લાય!દૂધના ટેન્કરમાંથી ઝડપાયો રૂ. ૮ લાખનો વિદેશી દારૂપોલીસે આ વાહનમાંથી અંદાજે ૮ લાખ રૂપિયાથી વધુની કિંમતની કુલ ૧,૭૮૭ દારૂની બોટલો જપ્ત કરીને કાયદેસરની…

વાતાવરણ સામાન્ય થયા બાદ ફરી શરૂ કરાશેભારે પવનના કારણે ગિરનાર રોપ-વે સેવા બંધ કરાઈરોપ-વે સંચાલક કંપનીએ યાત્રાળુઓની સલામતીને સર્વોપરી રાખીને આ સાવચેતીનું પગલું ભર્યું છેજૂનાગઢ સ્થિત…

૪૨૪ લારીઓને નોટિસ ઈશ્યૂ કરી દંડ ફટકારાયોઅમદાવાદમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા AMC ની કાર્યવાહીક્લોરિન ડોઝર વગર પાણી પુરવઠો કરતા ૧૫ વોટર સપ્લાયર એકમો સીલઅમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો…

पंजाब की AAP सरकार के मुख्यमंत्री भगवंत मानजी का आज शाम अहमदाबाद में आगमन हुआ। इस दौरान आम आदमी पार्टी के प्रदेश अध्यक्ष इसुदान गढ़वी, विधायक…

પંજાબની AAP સરકારના મુખ્યમંત્રી ભગવંત માનજીનું અમદાવાદ ખાતે આગમન ગુજરાતમાં AAPનું સંગઠન મજબૂત, ગામે ગામ અને શહેરોમાં મોટી મોટી સભાઓ યોજાઈ રહી છે: ભગવંત માન વિસાવદર…

૩૫ મકાન સીલ કરી દેવાયાંમ્યુનિ. કોર્પાે.ની આવાસ યોજનાના ૨૦૦ લાભાર્થીને મકાન પરત લેવાની નોટિસઆગામી એક મહિનામાં ૧૦ હજારથી વધુ મકાનોનું ચેકિંગ કરવામાં આવશે. જેના પરિણામે વધુ…