Browsing: Gujarat News

પહેલીવાર ભાજપની બેઠકમાં સંઘની હાજરી.ગુજરાતમાં ફરી મંત્રીમંડળનું ભૂત ધૂણ્યું! પાટીલે આપ્યા મોટા સંકેત.કમલમ ખાતે બેઠકમાં મંત્રીમંડળમાં વિસ્તરણ મામલે પાટીલે સંકેત આપ્યા, કહ્યું આપણે જલ્દી બે વખત…

માનવતા મરી પરવારી! અમદાવાદ સિવિલમાં.આ બનાવ અંગે નિકોલ પોલીસે મૃતક બાળકના માતા-પિતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.માનવતા મરી પરિવારી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો…

પ્રતિ વર્ષ ગણેશ ચતુર્થીના દિવસે ગુજરાત સહિત દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ભગવાન શ્રી ગણેશજીના આપણા સૌના ઘર, શેરી અને સોસાયટીમાં ભાવપૂર્વક વધામણા કરીને ભગવાનની મૂર્તિનું સ્થાપન કરીએ…

NDPSની ડેડિકેટેડ કાર્યવાહી માટે રાજ્યભરમાં ઝોન વાઇઝ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) યુનિટ્સ બનાવવા મહત્વનો નિર્ણANTF યુનિટ્સ દ્વારા સમગ્ર રાજ્યમાં નાર્કોટિક્સ નેટવર્ક સાથે જોડાયેલા ડ્રગ્સ માફિયાઓ,…

          બ્રહ્માકુમારીઝ દ્વારા અમદાવાદમાં મેગા રક્તદાન શિબિરમાં 1018 યુનિટનું કલેક્શન,યુવા રક્તદાતાઓ મોટી સંખ્યામાં જોડાયા બ્રહ્માકુમારીઝ સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રશાસિકા રાજ્યોગીની દાદી પ્રકાશમણીજીની…

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના એથલિટ્સને આંતરાષ્ટ્રીય સ્તરની રમતો માટે તૈયાર કરવા અને દેશમાં સુઆયોજિત સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરવા ઘણા મહત્વના રિફોર્મ્સ હાથ ધરાયા કોમનવેલ્થ…

સૌથી સુંદર બીચના અસ્તિત્વ પર આવ્યું મોટું સંકટગુજરાતના ફેમસ શિવરાજપુર બીચને ગળી જશે દરિયો! ગુજરાતનો ‘બ્લુ ફ્લેગ’ શિવરાજપુર બીચ ધોવાઇ રહ્યો છે, પાછલાં ૨૮ વર્ષમાં ૩૨…

જાણો વૈકલ્પિક રૂટઅમદાવાદનો ગિરધર નગર ઓવરબ્રિજ ૨૦ સપ્ટે. સુધી બંધબુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ટ્રેકના પિલરો પર સેગમેન્ટ લગાવવાનું કામ હાથ ધરવામાં આવશે જેને લઈને નિર્ણય અમદાવાદના…

અરવલ્લી જિલ્લાના શામળાજીનો મેશ્વો ડેમઓવરફલો : નદી કિનારાના ગામડાઓને કરાયા એલર્ટ : લાંક અને વારાંશી જળાશયમાં ૩૦૦કયુસેક પાણીની થઈ આવક અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે…

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક નદીમાં એક શ્રમિક વ્યકિત ફસાઈ જતા ૪ કલાકની જહેમત બાદ બહાર કાઢયો : બોટની મદદથી સહીસલામત વ્યકિતને બહાર કઢાયો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ…