Browsing: Gujarat News

પાણીજન્ય રોગચાળામાં વધારો.પાણીજન્ય રોગચાળા અટકાવવા આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી.આરોગ્ય વિભાગની ટીમે કુલ ૯૧ આઈસ ફેક્ટરીઓ અને પાણીના જગ વિતરણ કરતા ધંધાર્થીઓની તપાસ કરી હતી.હાલ રાજકોટમાં મિશ્ર…

સરકાર સામે સૂત્રોચ્ચાર.અમરેલીમાં પડતર માંગણીઓ સાથે આંગણવાડી કાર્યકરોનો દેખાવ.નવી ટેકનિકલ એપ્લિકેશન દ્વારા કામમાં વધારો થતા મહિલાઓ પર કામનું ભારણ વધ્યું છે.અમરેલી જિલ્લામાં આજે (૧૨મી ફેબ્રુઆરી) આંગણવાડી…

જગતના તાત ચિંતિત.ઠંડીના અભાવે જીરુંના પાકમાં કાળિયો-સુકારો રોગની ભીતિ!.વધતા તાપમાનને કારણે જીરુંમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, જેને પગલે ખેડૂતોનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિ સર્જાઈ.જિલ્લાના જાેડિયા…

તળાવોમાં ફુવારાથી વાયુ પ્રદૂષણ નિયંત્રણમાં આવશે.શહેરમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા અમદાવાદમાં પણ ઠેર ઠેર એર પ્યોરીફાયર લગાવાશે.રોડ સાઇડનાં વૃક્ષોને પણ મિસ્ટ મશીનથી પાણી છાંટી લીલાછમ રાખવાની કામગીરી…

૨૬ ટીમો દ્વારા પાંચમી વાર્ષિક ગણતરી સંપન્ન થઈ.પોરબંદરમાં પક્ષી-ગણતરી : ૨૪૯ પ્રજાતિનાં ૪ લાખથી વધુ પક્ષી નોંધાયાં.પ્રજાતિઓની વિવિધતાની દ્રષ્ટિએ બરડાસાગર ડેમ મોખરે રહ્યો છે, જ્યાં ૧૪૭…

બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ખાસ આયોજન.સુરત જિલ્લામાં ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડ પરીક્ષા માટે ૧,૬૧,૦૨૦ વિદ્યાર્થીઓ નોંધાયા.પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે…

ભરૂચના અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટ કૌભાંડ સામે આવ્યું.અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલે દરોડા પાડીને આ કૌભાંડ ઝડપી લીધું.ભરૂચના અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટ કૌભાંડ…

વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ધરખમ વધારો.અમદાવાદ સોલા સિવિલમાં નોંધાયા ૧૩૯૯૧ કેસરાજ્યમાં બેવડી ઋતુને કારણે વાયરલ ઈન્ફેક્શન, શરદી, ખાંસી અને તાવ જેવા રોગોના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે.રાજ્યમાં…

કડીમાં પોલીસનો સપાટો, ૭૪ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો.બાતમીના આધારે પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી રેડ કરવામાં આવી હતી.મહેસાણા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે કડી પોલીસ…

૩ અઠવાડિયામાં જવાબ આપવા આદેશ.અમદાવાદ પ્લેન ક્રેશ કેસ : સુપ્રીમ કોર્ટે તપાસનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો.વિમાન દુર્ઘટના અંગે સુપ્રીમમાં અનેક અરજીઓ દાખલ.અમદાવાદ વિમાન દુર્ઘટના માત્ર ભારત જ…