Browsing: Gujarat News

આજે બોડકદેવ વિસ્તારમાં આવેલી Apollo હોસ્પિટલમાં વધારે અને ખોટો ચાર્જ લેતા દર્દીના સગાનો ફોન આવતા ત્યાં હોસ્પિટલ કેર કમિટિ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમાર…

હવે ગણતરીના સમયમાં જ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ સમસ્ત ગુજરાતમાં યોજાવવા જઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખૂણે ખૂણે પોતાના…

અમેરિકા અને ભારત વચ્ચે થયેલી ટ્રેડ ડીલથી સમગ્ર દેશના લોકોમાં આક્રોશ છે અને જ્યારથી ટ્રેડ ડીલના સમાચાર આવ્યા છે, ત્યાંરથી આમ આદમી પાર્ટી પણ મજબૂતીથી આ…

ડો. હસમુખ અઢિયાનું સ્થાન લેશે ય્ૈંહ્લ્ સિટીના નવા ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક GIFT સિટીને વૈશ્વિક ફાઇનાન્સ હબ બનાવવાના લક્ષ્ય સાથે ઉદય કોટક જેવા અનુભવી વ્યક્તિની…

વોટ્સએપના માધ્યમથી માત્ર એક ક્લિકથી ઉકેલ મળશે ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર શરૂ ૯૯૦૯૯૨૨૬૪૮ હેલ્પલાઇન નંબર પર વિદ્યાર્થીઓ સબ્જેક્ટને લગતા કે સાયકોલોજીકલ પ્રશ્નોનો…

શિવભક્તોને રેલવેની ભેટ ! પવિત્ર તહેવાર મહાશિવરાત્રી પર દોડશે સ્પેશિયલ ટ્રેનો રેલવેએ ઉજ્જૈન, ભોપાલ, સિહોર અને રાજકોટ-વેરાવળ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે આ વર્ષે…

સાડા સાત વર્ષ જૂના કેસમાં સજા.૫૮૦ કીલો ગાંજા સાથે ઝડપાયેલાં ૪ આરોપીઓને ૧૫ વર્ષની કેદ.અમદાવાદની નાર્કાેટીક્સ કન્ટ્રોલ બ્યુરોએ ભરૂચ હાઈવે પર નર્મદા હોટલ પાસે ટ્રક પકડી…

પ્લેન ક્રેશની ઘટનામાં ૨૬૦ લોકોનાં મોત થયા હતા.અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોને આખરી વળતરની પ્રક્રિયા શરૂ થઈ.વળતર સ્વીકારનારા પરિવારોએ ભવિષ્યમાં દુર્ઘટના સંદર્ભે કોઈ ક્લેઈમ નહીં કરવાની ખાતરી…

રાજુ કરપડાના આક્ષેપો અંગે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે રાજુભાઈ કરપડાએ પાંચ વર્ષ આમ આદમી પાર્ટીમાં કામ કર્યું છે, તેના માટે…

આજે સુરત ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં ખૂબ જ મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો ટોપી અને ખેસ પહેરીને વિધિવત આમ…