Browsing: Gujarat News

એકાઉન્ટન્ટે ડુપ્લીકેટ સહીઓ કરી ૩૪.૮૩ લાખ ટ્રાન્સફર કરી લીધા એકાઉન્ટન્ટ દ્વારા ત્રાહિત ખાતામાં ૧૧ ચેકો મારફતે ૩૪.૮૩ લાખની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હોવાનો બનાવ બનતા પોલીસ…

ગુજરાતના પ્રખ્યાત બૌદ્ધ સ્થળ દેવનીમોરી ખાતેથી મળ્યા હતા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો શ્રીલંકા પહોંચ્યા શ્રીલંકાના ૭૮મા સ્વતંત્રતા દિવસના પાવન અવસરે આ અવશેષોનું આગમન થતા વાતાવરણ ભક્તિમય…

आम आदमी पार्टी के विसावदर के विधायक गोपाल इटालिया ने अपनी यात्रा के दौरान एक फेसबुक लाइव कर निर्माणाधीन ब्रिज में इस्तेमाल किए जा रहे हल्के…

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ પોતાની મુસાફરી દરમિયાન એક ફેસબુક લાઈવ કરીને નિર્માણાધીન બ્રિજમાં જે હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે એના પર…

લોખંડના ગર્ડર સપોર્ટ લગાવાયા સુરત ક્રાઈમ બ્રાન્ચ ઈમારતમાં મેટ્રો ટનલથી જાેખમની સંભાવના આ ટેકા બિલ્ડિંગની અંદર મૂકવામાં આવ્યા છે, જેના કારણે ઓફિસોમાં રહેવું જાેખમી બન્યું છે.…

સાયબર ઠગોએ રૂ. ૩૪.૨૮ લાખ પડાવ્યા ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી યુવકની ડિજિટલ ધરપકડ યુવકે પોતાની મહેનતની કમાણીમાંથી કુલ રૂ. ૩૪.૨૮ લાખ ગુનેગારોના જણાવ્યા મુજબના અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર…

વેપારીના ઘરે મોડી રાત્રે ૩ તસ્કરો કાર લઈને ત્રાટક્યાં રાજકોટમાં ૧૨૦ કિલો ચાંદીની ચોરી થઇ રાતના અંધારાનો લાભ લઈ ચોરો ઘરની અંદર ઘૂસ્યા હતા, જ્યાં ૧…

ગુજરાતના મહેસુલ વિભાગનો મોટો ર્નિણય હવે દસ્તાવેજના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો ડિજિટલ ગુજરાતના અભિયાન હેઠળ ઇ-રજીસ્ટ્રેશનને પ્રોત્સાહન મળી રહ્યું છે ત્યારે આ નવી ફી વ્યવસ્થા પ્રક્રિયાને…

ગુજરાતના મુસાફરોને પણ થશે ફાયદો ટ્રેન મુસાફરો માટે ખુશખબર! રેલ્વેએ ૨૦ નવી ટ્રેનો કરી શરૂ વધતી જતી ભીડ અને મુસાફરીની માંગને ધ્યાનમાં રાખીને, રેલ્વેએ નવી ટ્રેનો…

બ્લેકલિસ્ટ થયેલા તમામ વાહન માલિકોને નોટિસ અમદાવાદમાં ટેક્સના ભરનારા સામે RTO કાર્યવાહી અમદાવાદ RTO માં ૬૫૦૦ અને વસ્ત્રાલ RTO ૧૮૦૦ કોમર્શિયલ વાહનો બ્લેકલિસ્ટ કરાયા છે અમદાવાદમાં…