Browsing: Gujarat News

સ્વિમિંગ પૂલના સમયમાં એક કલાકનો વધારો છસ્ઝ્રના સ્વિમિંગ પૂલ હવે રાત્રે ૮:૩૦ સુધી ખુલ્લા રહેશે કોર્પોરેશન દ્વારા લોકોની સુવિધા માટે હવે આ સમય લંબાવીને રાત્રે ૮:૩૦…

બુલેટ ટ્રેનની કામગીરી માટે ફરી શાહિબાગ અંડરપાસ બંધ રખાશે આગામી ૪ ફેબ્રુઆરી સુધી રાત્રે ૧૧થી સવારે ૦૬ વાગ્યા સુધી આ અંડર પાસ બંધ રાખવામાં આવશે. અમદાવાદમાં…

77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે યોજાયેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ચોથી વખત ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી’માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ આજરોજ વિધિવત્…

ગુજરાતમાં કાતિલ ઠંડીથી મળશે રાહતરાજ્યમાં આગામી ૪૮ કલાકમાં વાતાવરણમાં આવશે મોટો પલટોઆગામી બે દિવસમાં તાપમાનમાં ૩ થી ૫ ડિગ્રીનો વધારો થઈ શકે છે જાે કે, તાપમાન…

મેટ્રો ટનલને લોડ ન પડે એટલે કાલુપુર-શાહપુર સ્ટેશન વચ્ચે બનાવ્યો મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ૧૩મો સ્ટીલ બ્રિજ તૈયારબ્રિજને સાઇટ પર ટેમ્પરરી ટ્રેસલ્સ પર જમીનથી ૧૬.૫ મીટર…

૬૦૦ કરોડની લોન સામે આવક ૪૫૦ કરોડબસ સેવા પુરી પાડતી AMTS માં આમદની અઠ્ઠનની ખર્ચા રુપૈયા જેવો ઘાટ AMTSનું ૯૯૧ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ : મુસાફરોની…

ખેડૂતો સરકાર પાસે સબસીડીની માંગ કરી રહ્યા છેબટાટાના મબલખ પાક વચ્ચે ખેડૂતોના આંખમાં પાણીહાલ મણે ૯૦ રૂપિયાથી ૧૫૦ રૂપિયા આસપાસ ખેડૂતોને ભાવ મળી રહ્યો છે જેથી…

ફેબ્રુઆરી ૨૦૨૨માં અમદાવાદ એરપોર્ટ પર મહિલાને DRI એ પકડી હતી૭૯ ડ્રગ્સ કેપ્સ્યુલ ગળીને લાવનારી યુગાન્ડાની મહિલાને ૨૦ વર્ષ કેદની સજાડ્રગ્સના રવાડે ચઢી યુવાધન બરબાદ થઇ રહ્યું…

૭.૫૦ કરોડનું મનરેગા કૌભાંડહાઈકોર્ટે કોંગી નેતા હીરા જાેટવા, પુત્ર દિગ્વિજય સહિત ૧૦ના જામીન ફગાવ્યાઅગાઉ નીચલી કોર્ટે આરોપીઓને જામીન આપ્યા હતા, પરંતુ રાજ્ય સરકારે ભરૂચ સેશન્સ કોર્ટમાં…

અમદાવાદીઓ માટે મોટી રાહતબુલેટ ટ્રેનનું કામ વહેલું પૂર્ણ થતાં શાહીબાગ અંડર બ્રિજ શરૂ કરાયોઆ બ્રિજ જે સમયે ખુલવાનો હતો, તેના કરતા આશરે ૧૬ કલાક અગાઉ જ…